Video : જાણો હનુમાનજીના વિવાહની રહસ્યમય કથા વિશે - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video : જાણો હનુમાનજીના વિવાહની રહસ્યમય કથા વિશે

Video : જાણો હનુમાનજીના વિવાહની રહસ્યમય કથા વિશે

 | 4:10 pm IST

ઘણાં લોકોને લાગે છે કે હનુમાનજીએ જીવનપર્યંત ક્યારેય વિવાહ કર્યા નથી અને સદાય માટે શ્રી રામના ભક્ત તરીકે તેમની સેવા કરતા રહ્યાં છે, પરંતુ કેટલાક શાસ્ત્રોમાં હનુમાનજીના વિવાહનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

શાસ્ત્રો અનુસાર એક બે નહિં પરંતુ ત્રણ વાર વિવાહના બંધનમાં હનુમાનજી બંધાયા હતાં. આંધ્રપ્રદેશના એક મંદિરમાં હનુમાનજીની સ્થાપના તેમના પત્ની સાથે કરવામાં આવી છે. આ મંદિરનો મહિમા એટલો છે કે અસંખ્ય દંપત્તિ પોતાના ગૃહસ્થ જીવનને સુખમય બનાવવા અહિં દર્શનાર્થે પધારે છે.