BhaktiWithSandesh Hanumanji and shanidev story, Video
  • Home
  • Featured
  • હનુમાનજીએ શનિદેવને ભણાવ્યો પાઠ, Video

હનુમાનજીએ શનિદેવને ભણાવ્યો પાઠ, Video

 | 8:52 am IST

આજે છે માગશર વદ બીજ અને શનિવાર. કહેવાય છે કે શનિવાર શનિદેવ અને હનુમાનજીના દર્શન કરી તેમની કૃપા પ્રાપ્ત કરવાનો સર્વશ્રેષ્ઠ દિવસ છે.ત્યારે આવો આજની યાત્રા સમર્પિત કરીશુ દેવ હનુમાન અને શનિદેવને.સૌ પ્રથમ જાણીશુ કે સૌના પાપ પુણ્યનો હિસાબ રાખતા શનિદેવને હનુમાનજીએ કેવી રીતે ભણાવ્યો પાઠ.

ન્યાયના દેવતા કહેવાય છે શનિ મહારાજ જે બધાના પુણ્ય અને પાપનો રાખે છે હિસાબ. પરંતુ એક સમયની વાત છે કે ક જ્યારે શનિદેવ હનુમાનજીના કાર્યમાં વિઘ્ન નાખી રહ્યા હતા ત્યારે કેવી રીતે હનુમાનજીએ શનિદેવને ભણાવ્યો પાઠ. આવો જાણીએ આ ગાથા દ્વારા..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન