Video : દર મંગળવારે કરો હનુમાનજીની પૂજા થશે અઢળક ફાયદા - Sandesh
  • Home
  • Videos
  • Video : દર મંગળવારે કરો હનુમાનજીની પૂજા થશે અઢળક ફાયદા

Video : દર મંગળવારે કરો હનુમાનજીની પૂજા થશે અઢળક ફાયદા

 | 3:03 pm IST

ઋષિનગરમાં કેશવદત્ત નામનો બ્રાહ્મણ પત્ની અંજની સાથે નિવાસ કરતો હતો. કેશવદત્તના ઘરમાં ધન સંપત્તિની કોઈ કમી નહોતી. સમગ્ર નગરના સૌ નાગરિક કેશવદત્તને માન આપતા હતાં.

પરંતુ કેશવદત્ત સંતાન ન હોવાથી ઘણો દુ:ખી રહેતો હતો. આ બ્રાહ્મણ દંપત્તિ દર મંગળવારે હનુમાનજીની પૂજા કરતા અને તેમનું વ્રત કરતા હતાં. આ રીતે ઘણા વર્ષો વીતી ગયાં હતાં. અનેક ઉપાયો કરવા છતાં પરિવારમાં સંતાનનું આગમન ના થવા છતાં તે પૂરી આસ્થાથી હનુમાનજીનું વ્રત પત્ની સાથે કરતો હતો. પછી શું થયું અને તેને તપનું ફળ મળ્યું કે નહીં આવો જોઇએ આ અહેવાલમાં…..