happu ku ultan pultan fame kamna pathak is very bold in real life
  • Home
  • Featured
  • ટીવીની 9 બાળકોની માતાએ શેર કરી મદહોશ કરનારી તસવીરો, જોનારાની આંખો પહોળી રહી ગઈ!

ટીવીની 9 બાળકોની માતાએ શેર કરી મદહોશ કરનારી તસવીરો, જોનારાની આંખો પહોળી રહી ગઈ!

 | 5:54 pm IST

સુપરહિટ ટીવી સીરિયલ ભાભીજી ઘર પર હૈંમાં હપ્પુ સિંહનું પાત્ર એટલું લોકપ્રિય છે કે ચેનલે તે પાત્ર પર અલગથી સિરિયલ બનાવી. લોકોને હપ્પુ સિંહ કી અલ્ટન પલ્ટન નામની આ સિરિયલ ખૂબ પસંદ આવી છે. આ સીરિયલમાં કામના પાઠક હપ્પુ સિંહની પત્નીનો રોલ કરે છે. કામના પાઠક શોમાં 9 બાળકોની માતા છે. તે અવારનવાર સાડીઓમાં જોવા મળે છે પરંતુ તે રીઅલ લાઇફમાં ઘણી ગ્લેમરસ છે.

અભિનયની સાથે સાથે તે સોશિયલ મીડિયામાં પણ ખૂબ સક્રિય છે. આ દિવસોમાં તે ફેન્સ સાથે તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. સોશિયલ મીડિયામાં કામના પાઠકનો ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે. કામનાની સોશિયલ મીડિયામાં તસવીરો જોઈને ઓળખવી મુશ્કેલ છે કે તે હપ્પુ સિંહની પત્ની છે. કામના પાઠક થિયેટર કલાકાર છે. કામનાએ ટીવી સીરિયલમાં કામ કરતા પહેલા થિયેટરનું ઘણું કામ કર્યું છે. હાલમાં જુઓ કામનાના કેટલાક હોટ અને બોલ્ડ ફોટોઝ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન