NIFTY 9,438.25 +10.35  |  SENSEX 30,570.97 +106.05  |  USD 64.5450 -0.10
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • Happy birthday Babita : કપૂરપરિવારે મળીને કર્યો જલ્સો

Happy birthday Babita : કપૂરપરિવારે મળીને કર્યો જલ્સો

 | 5:43 pm IST

તાજેતરમાં કરિના-કરિશ્માની મોમ બબિતાનો 69મો જન્મદિવસ સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે આખો કપૂરપરિવાર હાજર રહ્યો હતો. આ પાર્ટીમાં દીકરો કરિના અને કરિશ્મા તેમજ જમાઈ સૈફ અલી ખાન હાજર રહ્યા હતા. બબિતાની આ બર્થ-ડે પાર્ટીમાં આખો કપૂરપરિવાર હાજર રહ્યો હતો પણ કરિના-સૈફનો દીકરો તૈમુર તેના ઘરે જ રહ્યો હતો. જોઈ લો તસવીરો…

1
;