Happy Birthday: Many world leaders praises to PM Narendra Modi
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Video: PM મોદી અંગે વિશ્વ નેતાઓ શું કહી રહ્યું છે?

Video: PM મોદી અંગે વિશ્વ નેતાઓ શું કહી રહ્યું છે?

 | 2:16 pm IST
  • Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જ્યારે લોકસભાની ચૂંટણી સમયે એક ન્યૂઝ ચેનલે ઇન્ટરવ્યુમાં પૂછયું હતું કે તમારો સૌથી સારો મિત્ર કોણ? ત્યારે તેમણે તેમના મનની વાત શેર કરી હતી અને કહ્યું હતું કે જ્યારે તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં હતા ત્યારે તેમની સાથે લક્ષ્મણરાવ ઇનામદાર હતા. પરંતુ આજે તો તેમના વિશ્વ ફલક પર ઘણા મિત્રો છે અને ઘણા ગ્લોબલ લીડર PM મોદીના વખાણ કરી ચૂકયા છે અને તેમની વચ્ચેની મિત્રતા અંગે પણ કહી ચૂકયા છે. તો આવો આજે આપણે તેમના જન્મદિવસે કેટલાંક વિશ્વ નેતાઓએ વડાપ્રધાન મોદી અંગે શું કહ્યું તે અંગે જાણીએ

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો