Happy Birthday Priyanka Chopra, affairs with bollywood stars
  • Home
  • Photo Gallery
  • નિક પહેલા આ 5 સ્ટાર્સ સાથેના પ્રિયંકાના પ્રેમપ્રકરણો ખુલ્લેઆમ ચગ્યા હતા

નિક પહેલા આ 5 સ્ટાર્સ સાથેના પ્રિયંકાના પ્રેમપ્રકરણો ખુલ્લેઆમ ચગ્યા હતા

 | 4:11 pm IST

આજે પ્રિયંકા ચોપરાનો 36મો જન્મદિવસ છે. બોલિવુડમાં 50થી વધુ ફિલ્મો કરવી, મિસ વર્લ્ડનો ખિતાબ જીતવો, ક્વાન્ટિકો માટે પીપલ્સ ચોઈસ એવોર્ડ જીતનાર પહેલા સાઉથ એશિયન એક્ટ્રેસ બનવું, હોલિવુડ પોપ સ્ટાર્સ સાથે પોતાના આલ્બમ બનાવવા જેવા કામ કરનારી પ્રિયંકા ચોપરાનું નામ સક્સેસફુલ મહિલાઓ માટે પ્રખ્યાત છે. તેની સુંદરતાનો કોઈ જવાબ નથી. હાલ તેની ચર્ચા તેનાથી 10 વર્ષ નાના સિંગર નિક જોનસ સાથે ચાલે છે, પણ નિક પહેલા પણ પ્રિયંકા ચોપરાના અનેક બોલિવુડ સ્ટાર્સ સાથે નામ જોડાઈ ચૂક્યા છે. તેના પ્રેમ પ્રકરણો ખુલ્લેઆમ ચગ્યા હતા.