Happy Birthday Ranveer Singh, see his childhood photos with families
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • આજે રણવીરનો બર્થડે : તેના બાળપણની તસવીરો જોઈને કહેશો કે કેટલો મસ્તીખોર છે

આજે રણવીરનો બર્થડે : તેના બાળપણની તસવીરો જોઈને કહેશો કે કેટલો મસ્તીખોર છે

 | 11:15 am IST

રણવીર સિંહ એવો એક્ટર છે, જે બોલિવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં મસ્તીખોર સ્ટારના નામે પ્રખ્યાત છે. જોકે, તે સમય સમય પર પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતો રહે છે, જેમાં તેના ચાઈલ્ડહૂડની પણ કેટલીક તસવીરો હોય છે. આજે પણ તેણે પોતાના બાળપણની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેણે આજે 6 જુલાઈ પર પોતાનો બર્થડે હોવાથી વધુ કેટલીક ચાઈલ્ડહૂડ મેમરીઝ શેર કરી છે. જેમાં તે સુપરસ્ટાર અક્ષયકુમાર સાથે નજરે આવી રહ્યો છે.

રણવીરના બાળપણની તસવીરો જોઈને તમે અંદાજ લગાવી શકો છે કે, તે કેટલો રમતિયાળ હતો. આજે પણ તે અંતરંગી પોષાક પહેરીને પાર્ટીઓમાં પહોંચી જાય છે. તેને યુનિક વસ્તુઓ ટ્રાય કરવાની ગમે છે. પછી તે કપડા હોય કે હેર સ્ટાઈલ. આ તસવીરમાં તે તેના પરિવારજનો સાથે દેખાઈ રહ્યો છે.