Happy Birthday to Tiger Shroff by sharing video with Hrithik Roshan
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ટાઇગર શ્રોફે ઋત્વિક રોશનના જન્મદિવસ પર Video શેર કરી કહ્યું – હેપ્પી બર્થ ડે…

ટાઇગર શ્રોફે ઋત્વિક રોશનના જન્મદિવસ પર Video શેર કરી કહ્યું – હેપ્પી બર્થ ડે…

 | 6:20 pm IST
  • Share

ઋત્વિક રોશન (Hritik Roshan) આજે તેનો 47 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ પ્રસંગે ચાહકોની સાથે સેલેબ્સ પણ તેની શુભેચ્છા પાઠવી રહ્યા છે. ટાઇગર શ્રોફે (Tiger Shroff) ઋત્વિક રોશન(Hritik Roshan)ના જન્મદિવસને ખાસ રીતે વિશ કર્યો છે. તેની પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે. ટાઇગર શ્રોફે ટ્વિટર પર ફિલ્મ ‘War’ની એક વીડિયો ક્લિપ શેર કરી છે. જેમાં એક્શન સીન બતાવવામાં આવ્યો છે. અભિનેતાએ કેપ્શનમાં લખ્યું છે કે, “તમારું આ વર્ષ શાનદાર રહે ગુરુજી, સારા સ્વાસ્થ્ય અને ખુશીઓની શુભકામનાઓ. જન્મદિવસની શુભકામના.” આ બંને એક્શન અભિનેતાઓનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ બંનેની એક્શનને લોકો ખુબુ જ પસંદ અને શેર કરી રહ્યા છે. તો સાથે સાથે ઋત્વિક રોશનને જન્મ દિવસની શુભકામના પણ પાઠવી રહ્યા છે. જુઓ આ VIDEO..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન