Happy Independence Day: see the list of films full of patriotism
  • Home
  • Featured
  • સ્વતંત્રતા દિવસ ઉપર જૂઓ દેશભક્તિથી ભરપૂર ફિલ્મોની યાદી

સ્વતંત્રતા દિવસ ઉપર જૂઓ દેશભક્તિથી ભરપૂર ફિલ્મોની યાદી

 | 3:49 pm IST

સ્વતંત્રતા દિવસના આ ખાસ પાવન પર્વ ઉપર ફિલ્મો જોવાની જૂની પરંપરા છે. ટીવી ચેનલો આ દિવસે દિશભક્તિવાળી ફિલ્મ ચલાવે છે. જો તેમ પણ આ ખાસ દિવસ ઉપર કોઈ દેશભક્તિવાળી ફિલ્મ જોવા માંગતા હોવ તો અહિંયા અમે તમને જણાવીશું મોસ્ટ પોપ્યુલર દેશભક્તિથી ભરપૂર ફિલ્મોની યાદી.

મધર ઈંડિયા

હકીકત

શહીદ ક્રાંતિ

બોર્ડર

સરફરોશ

લગાન

ધ લીજેંડ ઓફ ભગતસિંહ

સ્વદેશ

મંગલ પાંડેઃ ધ રાઈજિંગ

રંગ દે બસંતી

ગોલ્ડ

રાજી

ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક

કેસરી

પરમાણું

મિશન મંગલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન