Happy New Year 2018: દેશ-દુનિયામાં જોરદાર સ્વાગત, Photosમાં જુઓ સેલિબ્રેશનની પળને... - Sandesh
NIFTY 10,536.70 +20.00  |  SENSEX 34,651.24 +35.11  |  USD 68.0400 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • Happy New Year 2018: દેશ-દુનિયામાં જોરદાર સ્વાગત, Photosમાં જુઓ સેલિબ્રેશનની પળને…

Happy New Year 2018: દેશ-દુનિયામાં જોરદાર સ્વાગત, Photosમાં જુઓ સેલિબ્રેશનની પળને…

 | 9:39 am IST

 

સમગ્ર દુનિયામાં નવા વર્ષનું સેલિબ્રેશન ચાલી રહ્યું છે. સૌથી પહેલા ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં વર્ષ 2018ની શરૂઆત થઈ હતી. આ પ્રસંગે અહી જબરદસ્ત આતશબાજી થઈ હતી. પરંતુ ભારતમાં પણ આ સેલિબ્રેશન કંઈ ઓછું ન હતું. દેશભરમાં ઈન્ડિયન્સનો પાર્ટી મૂડ જોવા મળ્યો હતો. દેશના વિવિધ શહેરોમા સેલિબ્રેશનની તસવીરો સામે આવી છે. જેમાં જોઈ શકાય છે કે, ઈન્ડિયન્સે પણ જોરદાર રીતે 2018ના વર્ષનું સ્વાગત કર્યું હતું.