NIFTY 10,146.55 -64.30  |  SENSEX 32,389.96 +-194.39  |  USD 65.0350 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • Happy wedding anniversary Abhiash : ટોપ 10 તસવીરો

Happy wedding anniversary Abhiash : ટોપ 10 તસવીરો

 | 5:05 pm IST

બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય તથા અભિષેક બચ્ચનની આજે 10મી એનિવર્સરી છે. 20 એપ્રિલ, 2007ના રોજ આ જોડીએ ધૂમધામથી લગ્ન કર્યાં હતાં. તેમના લગ્નની ચર્ચા દિવસો સુધી બોલિવૂડમાં ચાલી હતી. હાલમાં તેમને પાંચ વર્ષની દીકરી આરાધ્યા પણ છે. ફિલ્મ ‘ઢાઇ અક્ષર પ્રેમ કે’માં ઐશ્વર્યા અને અભિષેકે પહેલીવાર સાથે કામ કર્યું હતું. આ પછી બન્ને ફિલ્મ ‘ઉમરાવ જાન’માં પણ જોવા મળ્યા હતાં. આ દરમિયાન બન્ને નજીક આવ્યાં હતાં. એવું કહેવાય છે કે ફિલ્મ ગુરૂના સેટ પર અભિષેકે ઐશ્વર્યાને પ્રપોઝ કર્યું હતું અને ઐશ્વર્યાએ એને એક સેકન્ડમાં હા પાડી દીધી હતી. આ જોડીની લવસ્ટોરી એ ક્ષણથી અત્યાર સુધી પુરપાટ દોડી રહી છે.

;