સાઉથ આફ્રિકાનાં સમુદ્ર કિનારે ટ્રાઉઝર સાથે બિકિનીમાં જોવા મળી આ અભિનેત્રી - Sandesh
NIFTY 10,735.10 -6.00  |  SENSEX 35,414.15 +-18.24  |  USD 67.7700 -0.21
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • સાઉથ આફ્રિકાનાં સમુદ્ર કિનારે ટ્રાઉઝર સાથે બિકિનીમાં જોવા મળી આ અભિનેત્રી

સાઉથ આફ્રિકાનાં સમુદ્ર કિનારે ટ્રાઉઝર સાથે બિકિનીમાં જોવા મળી આ અભિનેત્રી

 | 12:41 pm IST

એકતા કપૂરનાં વેબ શૉ ‘હક સે’માં મિર્ઝા સિસ્ટર્સમાં સૌથી મોટી બહેનનાં પાત્રમાં જોવા મળી રહેલી અભિનેત્રી સુરવીન ચાવલા અત્યારે શૉમાંથી બ્રેક લઇને સાઉથ આફ્રિકામાં હૉલિડે એન્જોય કરી રહી છે. સુરવીન ચાવલાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની આ હૉલિડે ડાયરીઝમાંથી કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરમાં તે નિયોન ટૉપ પહેરેલી જોવા મળી રહી છે. સુરવીને ઘણા બૉલ્ડ ફોટો પણ ફેન્સ સાથે શેર કર્યા છે. સુરવીન સમુદ્ર કિનારે ચેક્ડ બિકિની પહેરીને ફોટો પોઝ આપી રહેલી જોવા મળી રહી છે.

‘હક સે’શૉમાં ડૉ.મેહર મિર્ઝાનું પાત્ર કરી રહેલી સુરવીન ચાવલાનાં પાત્રને દર્શકો ઘણું જ પસંદ કરી રહ્યા છે. તાજેતરમાં જ સુરવીને પોતાના સિક્રેટ વિડિંગ વિશે જણાવ્યું હતું. તેણે જણાવ્યું હતું કે કેવી રીતે તેની મુલાકાત પોતાના પતિ અક્ષય ઠક્કર સાથે થઇ હતી અને પ્રેમ થઇ હતો.