NIFTY 9,451.10 +23.20  |  SENSEX 30,593.06 +128.14  |  USD 64.5000 -0.14
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ભજ્જીએ પકડી પાડી હોટલની ભૂલ, ‘વેજીટેબલ ચિકન રોલ’ પર લીધી મજા

ભજ્જીએ પકડી પાડી હોટલની ભૂલ, ‘વેજીટેબલ ચિકન રોલ’ પર લીધી મજા

 | 7:08 pm IST

ભારતીય ક્રિકેટર હરભજનસિંહ હાલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી આઈપીએલ રમવામાં વ્યસ્ત છે. વ્યસ્ત કાર્યક્રમ હોવા છતા હરભજનસિંહ સોશ્યિલ મીડિયા પર એક્ટિવ રહે છે. હાલમાં જ હરભજને એક તસવીર શેર કરી છે.

ટ્વિટર પર કરી તસવીર શેર

હરભજને તસવીરમાં એક હોટલની ભૂલની મજાક ઉડાવી છે. અસલમાં આ એક રોલની તસવીર છે, જેનું નામ ‘વેજીટેબલ ચિકન રોલ’ છે, જેની પર ભજ્જીએ મજા લીધી હતી. ભજ્જીએ આ તસવીર શેર કરતાં લખ્યું કે, જેને ચીકન ખાવું છે તે વેજીટેબલ નિકાળી દે અને જેને વેજીટેબલ ખાવું છે તે ચિકન નિકાળી દે. આ તસવીર શેર કર્યા બાદ થોડી જ વાઈરલ થઈ ગઈ હતી.

 

1