Photo: હાર્દિક પંડ્યા કરી રહ્યો છે આ અભિનેત્રીને ડેટ, ફરી જોવા મળ્યા બંને એકસાથે - Sandesh
  • Home
  • Photo Gallery
  • Photo: હાર્દિક પંડ્યા કરી રહ્યો છે આ અભિનેત્રીને ડેટ, ફરી જોવા મળ્યા બંને એકસાથે

Photo: હાર્દિક પંડ્યા કરી રહ્યો છે આ અભિનેત્રીને ડેટ, ફરી જોવા મળ્યા બંને એકસાથે

 | 4:10 pm IST

ભારતીય ટીમનો ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા બોલિવુડ અભિનેત્રી એલી અવરામને લાંબા સમયથી ડેટ કરી રહ્યો છે. સૂત્રોનું માનીએ તો બંને ઘણી વખત સાથે જો

વા મળ્યા છે, પરંતુ બંનેએ એકબીજાને સારા દોસ્ત ગણાવ્યા છે. તાજેતરમાં બંને એરપોર્ટ પર

સાથે દેખાતા તેમનાં રિલેશનની ચર્ચાએ જોર પકડ્યું છે.

એરપોર્ટ પર એલી અવરામ કારમાં બેઠેલી જોવા મળી, તો હાર્દિક પંડ્યા એરપોર્ટની અંદર પ્રવેશ કરતો જોવા મળ્યો હતો.

એલીએ કેમેરા જોતા જ પોતાનો ચહેરો છુપાવી દીધો હતો, જ્યારે હાર્દિક બિન્દાસ્ત કેમેરાની સામે આવ્યો હતો. થોડાક દિવસો પહેલા એલી અવરામનો ‘પદ્માવત’ ફિલ્મનાં ‘બિન્તે દિલ’ ગીત પર બૈલી ડાન્સ કરતો વિડીયો વાયરલ થયો હતો. આ પહેલા હાર્દિકનાં ભાઇ કૃણાલ પંડ્યાનાં લગ્નમાં એલી અબરામ જોવા મળી હતી.