Hardik Pandya's wife Natasa stankovic old pics viral ex boyfriend aly-goni
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ક્રેિકેટર હાર્દિક પંડ્યાની પત્ની નતાશાની જૂની તસવીરો આવી સામે, એક્સ બોયફ્રેન્ડની એટલી નજીક હતી કે…

ક્રેિકેટર હાર્દિક પંડ્યાની પત્ની નતાશાની જૂની તસવીરો આવી સામે, એક્સ બોયફ્રેન્ડની એટલી નજીક હતી કે…

 | 10:38 am IST
  • Share

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ગયા વર્ષે બોલિવૂડ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક સાથે લગ્ન કર્યા હતા. જોકે બહુ ઓછા લોકો જાણે છે કે હાર્દિક પહેલા નતાશા એક ટીવી એક્ટર સાથે રિલેશનશિપમાં હતી. બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

નતાશા સર્બિયન મોડલ છે. નતાશાએ 2012 માં મુંબઈમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે બાદશાહના ગીત ‘ડીજે વાલે બાબુ’ સહિત ઘણી જાહેરાતોમાં કામ કર્યું છે. હાર્દિક પંડ્યા પહેલા નતાશા ટીવી અભિનેતા અલી ગોની સાથે રિલેશનશિપમાં હતી. નતાશા અને અલી લગભગ એક વર્ષ સુધી રિલેશનશિપમાં હતા. બન્નેએ નચ બલિએ 9માં એક્સ કપલ તરીકે પાર્ટિસિપેંટ કર્યું હતું. બાદમાં બન્નેનું બ્રેકઅપ થઇ ગયું હતું. હાલ બન્નેની તસવીરો વાયરલ થઇ રહી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો