baseball stick was found in car hardik patel supporters
  • Home
  • Videos
  • Featured Videos
  • હાર્દિકના સમર્થકોની કારમાંથી નીકળી વાંધાજનક વસ્તુઓ, જુઓ Video

હાર્દિકના સમર્થકોની કારમાંથી નીકળી વાંધાજનક વસ્તુઓ, જુઓ Video

 | 5:40 pm IST

અમદાવાદમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ 11 દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહ્યાં છે. ત્યારે સમાજના આગેવાનો, યુવાનો અને રાજકીય આગેવાનો હાર્દિક પટેલની મુલાકાતે આવે છે. દરમિયાન આજે હાર્દિક પટેલના સમર્થકોની કારમાં બેઝલોક અને સ્ટીક મળી આવી હતી.

પોલીસે કારની તપાસ કરતા ડેકીમાંથી સ્ટીક અને લાકડીઓ મળી આવી હતી. જેથી પોલીસે કાર ડીટેઈન કરવાની કાર્યવાહી આરંભી હતી. મહત્વનું છે કે, શનિવારે હાર્દિકના નિવાસસ્થાનના ગેટ પાસેથી પોલીસે હોકી, બેઝબોલ સ્ટીક સાથે છ વ્યક્તિઓની અટકાયત કરી હતી.