hardoi district of uttar pradesh elementry school students doing pt video
  • Home
  • Videos
  • Featured Videos
  • ‘હાઉ ઈસ ધ જોશ’ની બૂમો પાડનારાને આ ટાબરિયાંઓનો જવાબ ‘હાઈ સર’, VIDEO જોઈ જનુની ચડશે

‘હાઉ ઈસ ધ જોશ’ની બૂમો પાડનારાને આ ટાબરિયાંઓનો જવાબ ‘હાઈ સર’, VIDEO જોઈ જનુની ચડશે

 | 11:24 am IST

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો એક પ્રાથમિક શાળાનો છે કે જેમાં પીટી કરતા બાળકો અને એક શિક્ષક જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં બાળકોનો જોશ અને જુસ્સો લોકોના દિલ જીતી બેઠા છે. લોકો ખુશખુશાલ થઈ ગયા છે આ વીડિયો જોઈને  શેર કરી રહ્યા છે.

વીડિયો શેર કરતી વખતે એક શખ્સે લખ્યું કે, તમને ખબર હશે કે ઉત્તર પ્રદેશના કેટલાક શિક્ષકોના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. એમા શિક્ષકોને સામાન્ય ગણિત અને કક્કો બારખડી પણ બોલતા ન આવડતું હોય. એ જ યુપીના હરદોઈ જિલ્લાથી એક વીડિયો પ્રાથમિક શાળાનાં બાળકો અને શિક્ષક રમેશ કુમારનો વાયરલ થયો છે.

આ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણી જગ્યાએ શેર થઈ રહ્યો છે. ઘણા પેજ પર પણ તમને જોવા મળશે. 37 હજાર લોકોએ આ વીડિયોને શેર કર્યો છે. તો આ વીડિયોમાં જુઓ બાળકોનો જોશ અને બુલંદ અવાજ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન