harjas sethi work from home ranting viral video On social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • VIDEO: ’વર્ક ફ્રોમ હોમ’ના બદલે આ મહિલાને કહેવામાં આવ્યું ઓફિસ જવાનું, પછી જે કોમેડી થઈ….

VIDEO: ’વર્ક ફ્રોમ હોમ’ના બદલે આ મહિલાને કહેવામાં આવ્યું ઓફિસ જવાનું, પછી જે કોમેડી થઈ….

 | 1:52 pm IST
  • Share

કોરોના વાયરસના યુગમાં ઘરેથી કામ કરવાની ફરજ પડી ગઈ હતી. હવે જ્યારે પરિસ્થિતિ થોડી કાબૂમાં આવી ગઈ ત્યારે ઘણી ઓફિસો શરૂ થઈ ગઈ છે, પરંતુ લોકોને ફરીથી ઓફિસ જવાનું પસંદ નથી. જ્યારે હરજસ શેઠીને ઓફિસનો એક ઇમેઇલ મળ્યો કે હવે તેને કામના સ્થળે પરત ફરવાનું છે, ત્યારે તે ધ્રુજવા લાગી છે. હરજસે એક વીડિયોમાં પોતાની લાગણી વ્યક્ત કરી હતી જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

વાયરલ વીડિયોમાં સેઠી કહે છે, “અરે, મારી સાથે એક ખૂબ જ દર્દનાક ઘટના બની છે. ત્રણ દિવસ પહેલા જ ઓફિસ તરફથી ‘રિટર્ન ટુ વર્કનો એક ઇમેઇલ આવ્યો. તો શુ મતલબ થયો? મતલબ હવે રજાઈમાંથી નીકળીને, સ્નાન કરીને, તૈયાર થઈને ઓફિસ જવાનું. લોકોની શકલ જોવી પડશે. મારા તો રૂંવાડા ઉભા થઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન