Haryana Dance Sapna Chaudhary's latest retro photoshoot
  • Home
  • Photo Gallery
  • સપના ચૌધરીએ એવા ફોટો પડાવ્યા કે, વખાણ કરતા થાકતા નથી ફેન્સ

સપના ચૌધરીએ એવા ફોટો પડાવ્યા કે, વખાણ કરતા થાકતા નથી ફેન્સ

 | 2:00 pm IST

ગત બિગબોસની સીઝનમાં અનેક રસપ્રદ કેરેક્ટર જોવા મળ્યા હતા, જેમાં એક હતી સપના ચૌધરી. હરિયાણાની ડાન્સર સપના ચૌધરી પહેલેથી જ સોશિયલ મીડિયા પર પોપ્યુલર હતી, પરંતુ હવે તેના સ્ટાઈલિશ મેકઓવરને કારણે ફરી ચર્ચામાં આવી ગઈ છે. સપના ચૌધરીનું આ મેકઓવર તેના ફેન્સ માટે ચોંકાવનારું બની રહ્યું છે. હંમેશા સલવાર-સૂટમાં નજર આવનારી આ એક્ટ્રેસ હવે મોર્ડન બની ગઈ છે. તેનું ફોટોશૂટ એકવાર ફરીથી ચર્ચામાં આવી ગયું છે. તેણે ઈન્સ્ટા પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે રેટ્રો લૂકમાં નજર આવી રહી છે. આવા લૂકમાં પહેલીવાર તે દેખાઈ છે, જેના વખાણા કરતા ફેન્સ થાકતા નથી.