haryanvi Dancer Sapna Chaudhary bold photo shoot viral in saree look
  • Home
  • Featured
  • હંમેશા બોલ્ડ અંદાજમાં જોવા મળતી હરિયાણવી ક્વિને પહેર્યો એવો બ્લાઉઝ… તસવીરો જોઇ થઇ જશો દિવાના

હંમેશા બોલ્ડ અંદાજમાં જોવા મળતી હરિયાણવી ક્વિને પહેર્યો એવો બ્લાઉઝ… તસવીરો જોઇ થઇ જશો દિવાના

 | 11:51 am IST
  • Share

હરિયાણવી ક્વીન અને પ્રખ્યાત ડાન્સર સપના તેના ડાન્સ મૂવ્સ તેમજ તેના લુકને લઈને ચર્ચામાં રહી છે. સોશિયલ મીડિયા પર, સપના તેના પોતાના વિશે કેટલીક પોસ્ટ શેર કરતી રહે છે. હવે તાજેતરમાં તેણે તેના સાડી લુકની તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે, જેને પ્રશંસકો દ્વારા ખૂબ પસંદ આવી રહી છે.

લુકની વાત કરીએ તો આ તસવીરોમાં સપના સતરંગી કલરની સાડીમાં ખૂબસૂંદર લાગી રહી છે. હાથમાં કડા, કાનમાં એરિંગ્સ, ચહેરા પર બિંદી અને ગુલાબી રંગની લિપસ્ટિક તેની સુંદરતામાં વધારો કરી રહી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો