hasta-mudra-helps-to-make-bright-in-education, try everyday
  • Home
  • Videos
  • Sandesh News
  • હસ્ત મુદ્રા બનાવે છે અભ્યાસમાં તેજસ્વી, જાણો એ વિશે શાસ્ત્રીજી પાસેથી

હસ્ત મુદ્રા બનાવે છે અભ્યાસમાં તેજસ્વી, જાણો એ વિશે શાસ્ત્રીજી પાસેથી

 | 11:11 am IST

દરેક માતા પિતા ઈચ્છે છે કે પોતાનું સંતાન અભાસ્યમાં હોશીયાર અને તેજસ્વી બને. આપનું સંતાન જો મહેનત કરવા છતાં અભ્યાસમાં જોઈએ તેવી સફળતા ન મેળવી શકતુ હોય તો  તે માટે આપણા શાસ્ત્રોમાં મુદ્રાવિજ્ઞાન હેઠળ સરળ ઉપાય સુચવવામાં આવ્યા છે. જો તમે તમરા બાળકના વિદ્યાભ્યાસને લઈને ચિંતિત હોય તો તેનો ઉપાય છે હાથવેંતમાં…તમે મુદ્રાઓ વિશે તો સાંભળ્યું જ હશે, આજે જાણો શાસ્ત્રીજી પાસેથી કે કઈ મુદ્રા તમને અભ્યાસમાં તેજસ્વી બનાવે છે.