'હેટ સ્ટોરી-4'માં બૉલ્ડ સીન્સ આપનારી ઉર્વશી છે બાસ્કેટબૉલ ચેમ્પિયન - Sandesh
  • Home
  • Photo Gallery
  • ‘હેટ સ્ટોરી-4’માં બૉલ્ડ સીન્સ આપનારી ઉર્વશી છે બાસ્કેટબૉલ ચેમ્પિયન

‘હેટ સ્ટોરી-4’માં બૉલ્ડ સીન્સ આપનારી ઉર્વશી છે બાસ્કેટબૉલ ચેમ્પિયન

 | 6:05 pm IST

‘હેટ સ્ટોરી-4’માં બૉલ્ડ સીન્સ આપનારી ઉર્વશી રૌતેલા ફિલ્મમાં પોતાના પાત્રને લઇને ચર્ચામાં છે. ઉર્વશી રૌતેલાની કેટલીક વાતો લોકો નહીં જાણતા હોય.

ઉર્વશી એક્ટિંગ પહેલા સ્પોર્ટસમાં પણ ઘણી નામના મેળવી ચુકી છે. ઉર્વશી નેશનલ બાસ્કેટબૉલ પ્લેયર રહી ચુકી છે. રાષ્ટ્રીય સ્તરની ખેલાડીમાંથી અભિનેત્રી બનેલી ઉર્વશી ઘણા સ્પોર્ટ્સ મેગેઝિનનાં કવર પર પણ છવાઇ ચુકી છે. ઉર્વશી મૂળ ઉત્તરાખંડની છે.

બ્યૂટી વિથ બ્રેઇન તરીકે જાણીતી ઉર્વશીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે સાયન્સ સ્ટૂડન્ટ હતી અને તેણે IITની પરિક્ષા પણ પાસ કરી લીધી હતી. મિસ ઇન્ડિયા રહી ચુકેલી ઉર્વશી હની સિંહનાં ગીત ‘લવ ડોઝ’માં નજર આવી હતી. ઉર્વશીએ સની દેઓલની ફિલ્મ ‘સિંઘ સાહબ ધ ગ્રેટ’થી બોલિવુડ કેરિયરની શરૂઆત કરી હતી.