ઘરે પહોંચતા જ દેખાયો જ્વાળામુખી, જુઓ video - Sandesh
NIFTY 10,605.15 +91.30  |  SENSEX 34,924.87 +261.76  |  USD 67.7750 -0.57
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • ઘરે પહોંચતા જ દેખાયો જ્વાળામુખી, જુઓ video

ઘરે પહોંચતા જ દેખાયો જ્વાળામુખી, જુઓ video

 | 11:33 am IST

હવાઈમાં બનેલી ઘટના જોઇ દરેકને આશ્ચર્ય થાય છે. કીથ બ્રોક નામના વ્યક્તિને અચાનક તેના ઘરથી ભાગવું પડ્યું હતુ. કારણ કે તેના ઘરની પાછળ જ્વાળામુખી ફાટ્યો હતો. તે ઘરનો સામાન લેવા આવ્યો હતો ત્યારે આ ઘટના કેમેરામાં રેકોર્ડ કરી હતી. બ્રોકના ઘરની પાછળ કિલાઉએ નામનો જ્વાળામુખી ફાટ્યો હતો. આ જ્વાળામુખી ફાટતા જ 1700 જેટલા ઘરોને ખાલી કરાવવામાં આવ્યાં છે. તેમજ જ્વાળામુખી ફાટવાથી કોઇની પણ જાનહાનીના સમાચાર અત્યાર સુધી મળ્યા નથી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો
વાઇરલ થઇ રહ્યો છે.