કારમાં ફસાયું જિરાફનું માથુ, જુઓ પછી શું થયું... Video - Sandesh
NIFTY 10,430.35 -106.35  |  SENSEX 34,344.91 +-306.33  |  USD 68.4200 +0.38
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • કારમાં ફસાયું જિરાફનું માથુ, જુઓ પછી શું થયું… Video

કારમાં ફસાયું જિરાફનું માથુ, જુઓ પછી શું થયું… Video

 | 6:44 pm IST

ઇગ્લેન્ડમાં એક સફરી પાર્કમાં અત્યંત ચોકાવનારી ઘટના બની. અહીં વૂસ્ટશાયરની નજીક વેસ્ટ મિડલેન્ડ સફરી પાર્કમાં એક જિરાફે યાત્રાની કારમાં માથુ અંદર ઘુસાડી દીધું. જેમના કારણે પ્રવાસી ઘણાં ચિતિંત થઇ ગયા અને મુશ્કેલીમાં તે કારની બારી બંધ કરી દીધી, જેથી જિરાફનું માથુ બારીમાં ફસાઇ ગયું. ત્યારે જિરાફે માથુ બહાર નીકાળવાની કોશિશ કરી તો કાંચ તુટી ગયું. જો કે જિરાફને ઇજા નહોતી પહોચી. ત્યારે આ સમગ્ર ઘટના મુસાફરે મોબાઇલમાં રેકોર્ડ કરી હતી.

જો કે આ ઘટનામાં જિરાફને દોષિત માનવામાં નથી આવતો કારણ કે સફરીના કેટલાક નિયમ અને કાનુન હોય છે જેનું મુસાફરે ખરી રીતે પાલન નહોતુ કર્યું. જેમના કારણે આ ઘટના બની હતી.