headline-on-the-16th-march-till-03 pm
  • Home
  • Featured
  • News @03PM: ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલમાં હોબાળો, USમાં વધુ એક ગુજરાતી પર હુમલો સહિતના સમાચાર

News @03PM: ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલમાં હોબાળો, USમાં વધુ એક ગુજરાતી પર હુમલો સહિતના સમાચાર

 | 2:57 pm IST

 આજે પણ અમદાવાદની નામાંકિત અને ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલમાં હોબાળા થયાના અહેવાલ મળ્યા છે. સ્કૂલ સંચાલકોની ફી મુદ્દે વધતી દાદાગીરીના પગલે સ્કૂલમાં મોટી સંખ્યામાં વાલીઓ અને સંચાલકો સામસામે આવી ગયા હતા. અમેરિકાના સાઉથ કોરીનામાં આવેલા એક સ્ટોરમાં ખુશ પટેલ નામનો ગુજરાતી યુવક ઘણા સમયથી નોકરી કરે છે. જોગાનુંજોગ ખુશ પટેલ સ્ટોરમાં એકલો હતો, ત્યારે હુમલાવરે સ્ટોરમાં લૂંટ કરવાના ઇરાદે અંદર ઘૂસ્યો હતો. લોકસભા ચૂંટણીની પહેલાં ભાજપને આજે બે મોટા ઝાટકા લાગ્યા છે. એક તો ભાજપને ઉત્તરપ્રદેશથી લાગ્યો છે. ભાજપના સાંસદ શ્યામ ચરણ ગુપ્તા સમાજવાદી પાર્ટીમાં જોડાઇ ગયા છે. આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સરગના મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાનો પ્રયાસ હજુ પણ ખત્મ થઇ નથી. આ તમામ સમાચારો વાંચવા ક્લિક કરો આપેલી લિંક્સ પર.

વધુ વાંચવા ક્લિક કરો-1: ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલમાં સંચાલકોની દાદાગીરી: બાળકોના પરિણામના દિવસે ફી મુદ્દે હોબાળો

આજે પણ અમદાવાદની નામાંકિત અને ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલમાં હોબાળા થયાના અહેવાલ મળ્યા છે. સ્કૂલ સંચાલકોની ફી મુદ્દે વધતી દાદાગીરીના પગલે સ્કૂલમાં મોટી સંખ્યામાં વાલીઓ અને સંચાલકો સામસામે આવી ગયા હતા.

વધુ વાંચવા ક્લિક કરો-2: અમેરિકામાં વધુ એક ગુજરાતી પર હુમલો, આંકલાવના ખુશ પટેલને હુમલાખોરે માથામાં ગોળી મારી

અમેરિકાના સાઉથ કોરીનામાં આવેલા એક સ્ટોરમાં ખુશ પટેલ નામનો ગુજરાતી યુવક ઘણા સમયથી નોકરી કરે છે. જોગાનુંજોગ ખુશ પટેલ સ્ટોરમાં એકલો હતો, ત્યારે હુમલાવરે સ્ટોરમાં લૂંટ કરવાના ઇરાદે અંદર ઘૂસ્યો હતો.

વધુ વાંચવા ક્લિક કરો-3: એરપોર્ટ પર લાખોનું દાણચોરીનું ગોલ્ડ ઝડપાયું, મહિલાના આંતરવસ્ત્રોમાં છૂપાવેલું હતું સોનું

અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દુબઈથી ઈન્ડિગો ફ્લાઇટમાં આવેલી કડીની રહેવાસી મહિલાના આંતરવસ્ત્રોમાંથી કસ્ટમ વિભાગે 1,1૦૦ ગ્રામ ગોલ્ડ પેસ્ટ જપ્ત કરી છે.

વધુ વાંચવા ક્લિક કરો-4: લોકસભા ચૂંટણી પહેલાં ભાજપને બે મોટા ઝાટકા, BJPના સાંસદનું SPમાં ‘પેરાશૂટ લેન્ડિંગ’

લોકસભા ચૂંટણીની પહેલાં ભાજપને આજે બે મોટા ઝાટકા લાગ્યા છે. એક તો ભાજપને ઉત્તરપ્રદેશથી લાગ્યો છે. ભાજપના સાંસદ શ્યામ ચરણ ગુપ્તા સમાજવાદી પાર્ટીમાં જોડાઇ ગયા છે.

વધુ વાંચવા ક્લિક કરો-5: ભારતની રણનીતિમાં બરાબરનું ફસાયું ચીન, UNમાં મસૂદ પર પિકચર અભી બાકી

આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સરગના મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાનો પ્રયાસ હજુ પણ ખત્મ થઇ નથી. જ્યાં ભારતે ચીન દ્વારા આ પ્રસ્તાવ પર વીટો લગાવા પર નિરાશા વ્યક્ત કરી છે, ત્યાં અમેરિકા, ફ્રાન્સ, અને બ્રિટન હજુ પણ આ મુદ્દા પર ચીનની સાથે ચર્ચા કરી રહ્યાં છે

વધુ વાંચવા ક્લિક કરો-6: માત્ર રૂપિયા 10માં માણો IRCTC ની હેરિટેજ ટ્રેનમાં સફરનો આનંદ, જાણો કેવી રીતે

ભારતીય રેલવેનો 160 વર્ષથી પણ વધુનો સમૃદ્ધ ઇતિહાસ રહ્યો છે. આજ કારણ છે કે તેને દેશની રાષ્ટ્રીય વિરાસતમાં મોકાનું સ્થાન આપવામાં આવ્યું છે. રેલવે વર્ષોથી સતત દેશમાં મુસાફરોને સુરક્ષાની સાથે સર્વિસ પૂરી પાડે છે. 

વધુ વાંચવા ક્લિક કરો-7: ગૌતમ ગંભીર સહિત રમત-જગતની આ હસ્તીઓને મળ્યા પદ્મ પુરસ્કાર

રાષ્ટ્રપતિ રામનાથા કોવિંદે શનિવારનાં રોજ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં રમત-જગતની જાણીતી હસ્તીઓને પદ્મ પુરસ્કારથી સમ્માનિત કર્યા હતા.

વધુ વાંચવા ક્લિક કરો-8: વિવાદોમાં રહેતા કપિલ શર્માને થયું આ મોટું નુકસાન, તમે વિચારી પણ નહીં શકો

કોમેડી કિંગ કપિલ શર્મા દુનિયાભરને હસાવે છે. પરંતુ ક્યારે તેઓ પોતાના લીધે તો ક્યારે નવજોત સિંહ સિદ્ધૂના કારણે વિવાદોમાં પણ રહે છે. પરંતુ હવે જે થયું છે તેનાથી કપિલને મોટો ઝાટકો લાગવાનો છે.

વધુ વાંચવા ક્લિક કરો-9: Xiaomiનું 49-ઇંચનું સ્માર્ટ TV થયું સસ્તુ, જાણો શું છે નવો ભાવ

Xiaomiએ ભારતમાં Mi TV 4A Pro 49ના ભાવમાં ઘટાડો કર્યો છે. ભાવમાં ઘટાડો કર્યા પછી, એન્ડ્રોઇડ બેસ્ડ એમઆઇ ટીવી મોડેલનો ભાવ રૂ. 29,999 થયો છે. આનો અર્થ એ છે કે આ ટીવીની કિંમતમાં રૂ. 1,000 નો ઘટાડો કરવામાં આવ્યો છે.

વધુ વાંચવા ક્લિક કરો-10: તરબૂચના બીજ ફેંકશો નહીં, ફાયદા જાણીને આંખો થઇ જશે પહોળી

ગરમીની શરૂઆત થઇ ગઇ છે. તો ખાસ કરીને લોકો ગરમીના કારણે તરબૂચ ખાત હોય છે. પરંતુ તરબૂચ તો તમે ખાતા હશો પણ તેના બીયાંનું શું કરો છો ? દેખીતુ છે કે તમે એને ફેંકી દેતા હશો. પરંતુ એના લાભ જાણ્યાં પછી કદાચ તમે એવું નહી કરો.

વધુ વાંચવા ક્લિક કરો-11: આ ચાર વાતમાં શરમાય તેના ફૂટે કરમઃ ચાણક્ય

આચાર્ય ચાણક્ય કે જેમણે મોર્યવંશનો પાયો નાંખ્યો તે પોતાના નીતિ ગ્રંથ માટે આજે પણ જાણીતા છે. તેમણે આ નીતિ ગ્રંથમાં એવી અનેક વાતો જણાવી છે કે જે આજે આટલા વર્ષો પશ્ચાત એટલી જ ઉપયોગી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન