180X600.jpg
Feb 13,2016 04:20:56 PM IST

Headlines > Ahmedabad > Ahmedabad City

શું તમે કાલે તમારી વેલેન્ટાઇનને આપવાનો છો Rose, તો પહેલા જરૂર વાંચી લો 'આ'  
વેલેન્ટાઈન ડેના દિવસે પ્રેમીઓ એકબીજાને ગુલાબનું ફૂલ આપીને પોતાના પ્રેમની અભિવ્યકિત કરતાં હોય છે પરંતુ આ વખતે પ્રેમની આ અભિવ્યકિત મોંઘી પડી શકે છે
13/02/2016
 
 
મહિલા ગેંગે અમદાવાદના વધુ બે વેપારીઓને લગાવ્યો એક કરોડનો ચુનો, રાજ્યવ્યાપી કૌભાંડની સંભાવના  
હોટલમાં ૨૬૨ કરોડનુ રોકાણ કરવાના બહાને અમદાવાદના હોટલ માલિક સાથે ૪૪ લાખની છેતરપીંડી કરનાર મહિલા ગેંગે અમદાવાદના વધુ બે આરોપીઓ સાથે ૧ કરોડની છેતરપિંડી કર્યુ હોવાનું બહાર આવ્યુ છે. આ બંન્ને વેપારીઓની ફરીયાદના આધારે પોલીસ ગુનો નોંધીને તપાસ શરૃ કરવાની છે.
13/02/2016
 
 
ઈમ્પેક્ટ ફી બાકી હોય તો જલ્દી દોડો, છેલ્લી તક છે  
ગેરકાયદે બાંધકામો કાયદેસર કરવા માટે ગત સને ૨૦૧૧ના વર્ષના ઓગસ્ટ માસમાં અમલી બનાવાયેલી ઇમ્પેક્ટ ફી યોજનાની અંતિમ અવધી આગામી તા.૧૮મી ફેબ્રુઆરીના રોજ પૂરી થનાર છે.
13/02/2016
 
 
$ 300 કરોડનું ટર્નઓવર ધરાવતા ચિરિપાલની શાંતિ બિઝનેસ સ્કૂલની BBA ડિગ્રી બોગસ  
ચિરિપાલ ગ્રુપ દ્વારા સંચાલિત ગુજરાતની ટોચની દસ બિઝનેસ સ્કુલોની યાદીમાં સામિલ શાંતિ બિઝનેસ સ્કુલ (એસબીએસ)માં અપાતી બીબીએની ડીગ્રી યુજીસીની માન્યતા ધરાવતી નથી
13/02/2016
 
 
■   શું તમે કાલે તમારી વેલેન્ટાઇનને આપવાનો છો Rose, તો પહેલા જરૂર વાંચી લો 'આ'  
 
■   મહિલા ગેંગે અમદાવાદના વધુ બે વેપારીઓને લગાવ્યો એક કરોડનો ચુનો, રાજ્યવ્યાપી કૌભાંડની સંભાવના  
 
■   ઈમ્પેક્ટ ફી બાકી હોય તો જલ્દી દોડો, છેલ્લી તક છે  
 
■   $ 300 કરોડનું ટર્નઓવર ધરાવતા ચિરિપાલની શાંતિ બિઝનેસ સ્કૂલની BBA ડિગ્રી બોગસ  
 
■   ગાંધીજીએ લખેલા 100 પત્રો ગાંધી આશ્રમની શાનમાં વધારો કરશે  
 
■   અલકાયદાની ગુજરાતમાં જમાવટ, કબૂલ્યુ આ શખ્સે  
 
■   કેપ્ટન નિલેશ સોનીની શહીદીનાં નામવાળી તકતીની હાલત દયનીય  
 
■   સેંકડાબારનાં નામે ક્ષેત્રફળમાં વધારો ૭/૧ર રેકર્ડમાં ફેરફારનો ગોરખધંધો  
 
■   ઝૂંપડાવાસીઓને ૩૦ ચો.મી.ના કારપેટ એરિયાનું પાકું મકાન  
 
■   દોઢ લાખ પરિવારોનો આર્થિક આધાર ૧૮ લાખ પશુઓ પર  
 
■   હાઉસિંગ બોર્ડનાં ૨૦ વર્ષ જૂનાં મકાનોનાં સ્થાને નવાં બનાવવાની નીતિ  
 
■   રિવરફ્રન્ટનાં ઇવેન્ટ ગ્રાઉન્ડમાં જવા બે કરોડના ખર્ચે ફૂટબ્રિજ  
 
■   ભરૂચ ડબલ મર્ડર : NIA જેલમાં જઈ પૂછપરછ કરશે  
 
■   LIG મકાન ફાળવીને પરત લેવાના કોર્પોરેશનના નિર્ણયને લપડાક  
 
■   બિનજામીનને બદલે પોલીસે જામીન લાયક વોરંટ બજાવ્યું  
 
Next >>
For more news Archive
Opinion Poll

ફિલ્મોને સર્ટિફિકેટ આપતાં સેન્સર બોર્ડ ઉપર રાજકારણ હાવી હોઈ શકે?



Vote | Reset
Results | Previous Results
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com