|
|
|
જસદણમાં ભૂગર્ભ ગટરનાં કામમાં ગેરરીતિનો આક્ષેપ
|
|
જસદણમાં ત્રણ વર્ષ સુધી વિવાદમાં રહ્યાં બાદ શરૂ થયેલા ભૂગર્ભ ગટરનું કામ એસ્ટીમેન્ટ મુજબ થતું ન હોવાનું જણાવી કોંગ્રેસના પ્રમુખે આ કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ સાથે તપાસ કરી કડક પગલાં લેવાની ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી છે.
|
|
25/05/2013
|
| |
| |
|
|
|
|
|