Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 20,2013 01:01:37 PM IST
જામનગરમાં લુખ્ખા તત્વોનો પોલીસ પર હૂમલાનો પ્રયાસ  
જામનગર શહેરના પટેલ પાર્ક એરીયામાં આવારા તત્વો દ્વારા દુકાનમાં તોડફોડ કરીને સ્થાનીક નગરસેવકને ધમકી બાદ તે વિસ્તારના લોકોએ બાઈક રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યા બાદ ગતરાત્રીના ફરી આ...
18/05/2013
 
 
જામનગરમાં ઘરમાં ઘુસી છ શખ્સોએ મહિલાને ફીનાઈલ પીવડાવી દીધું  
જામનગર શહેરમાં લીમડાલાઈન વિસ્તારમાં રહેતી ગરાસીયા મહિલાએ કરેલા જુના કેસ બાબતનું મનદુઃખ રાખીને ત્રણ મહિલાઓ સહિત છ શખ્સોએ ઘરમાં ઘુસીને ફીનાઈલ પીવડાવીને નાસી છુટયાની ફરિયાદ નોંધાતા શહેરમાં ચકચાર જાગી છે.
18/05/2013
 
 
પોસીત્રામાં માતાએ જ નવજાત પુત્રની હત્યા કરી હોવાનું ખુલ્યું  
ઓખા તાલુકાના પોસીત્રામાં સાડા ત્રણ માસ પહેલા પરણીને આવેલી હિન્દુ વાઘેર યુવતીએ પુત્રને જન્મ આપ્યા બાદ બંને પતિ-પત્ની વચ્ચે આ બાબતે થયેલા ઝઘડામાં બાળકનું કાસળ નીકળી ગયાનું બહાર આવતાં ઓખા પંથકમાં હાહાકાર મચી ગયો છે.
18/05/2013
 
 
જામનગરમાં ગુંડા તત્વોના ત્રાસ સામે જનાક્રોશ  
જામનગરમાં પોલીસની આબરૃનાં ધજાગરા ઉડાડતા બનાવો બનતા રહે છે. ગ્રીન સિટી વિસ્તારમાં પાનની દુકાને દારૃનાં નશામાં ચકચુર બે ગરાસીયા શખસોએ આતંક મચાવી, દુકાનમાં તોડફોડ કરી, ....
15/05/2013
 
 
■   જામનગરમાં લુખ્ખા તત્વોનો પોલીસ પર હૂમલાનો પ્રયાસ  
 
■   જામનગરમાં ઘરમાં ઘુસી છ શખ્સોએ મહિલાને ફીનાઈલ પીવડાવી દીધું  
 
■   પોસીત્રામાં માતાએ જ નવજાત પુત્રની હત્યા કરી હોવાનું ખુલ્યું  
 
■   જામનગરમાં ગુંડા તત્વોના ત્રાસ સામે જનાક્રોશ  
 
■   જામનગરમાં એરર્ફોસ દ્વારા રેસ્કયુ ઓપરેશનનું નિર્દેશન કરાયું  
 
■   જામજોધપુરની સરકારી કચેરીઓમાં વચેટિયા વગર કોઈ કામ થતાં નથી  
 
■   જામનગર-દિલ્હી હવાઈ સેવા શરૃ થવા શક્યતા  
 
■   જામનગર કેન્દ્રનું ધો.૧૨ સાયન્સનું ૯૧.૬૧ ટકા પરિણામઃ A ગ્રેડમાં કોઈ વિદ્યાર્થી નહી  
 
■   જામનગરમાં કસુવાવડના આઘાતમાં દલિત પરિણીતાએ ગળેફાંસો ખાધો  
 
■   ધુંવાવમાં ટાઈફોઈડથી પીડાતા યુવાને જીવ ગુમાવ્યોઃ ગામમાં ભયનો માહોલ  
 
■   ખંભાળિયાના ધરમપુર વિસ્તારના પાણી પ્રશ્ને ડે.કલેકટર કચેરીને ઘેરાવ કરાયો  
 
■   જૂનાગઢમાં પ્રેમિકા પાસેથી રૃ.૪૦ હજારની ઉઘરાણી કરતા આધેડને રહેંસી નખાયો  
 
■   હિન્દુ સમાજ સંગઠન શકિત વધારે ઃ ડો.તોગડીયાની અપીલ  
 
■   દ્વારકાના જગત મંદિરની બાજુમાં મસ્જીદ બનવી ન જોઈએ : તોગડીયા  
 
■   દરેડ જીઆઈડીસીના કારખાનામાંથી રૃિ૫યા ૧.૮૦ લાખના પિત્તળની ચોરી  
 
Next >>
For more news Archive
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com