Sep 03,2014 12:23:09 AM IST

Headlines > Business > Corporate News

અદાણી લિન્ક પાસેથી રોયલ્ટી રાઇટ ખરીદશે  
અદાણી એન્ટરપ્રાઇસીસે ઓસ્ટ્રેલિયન ખાતેના કારમિશેલ કોલ પ્રોજેક્ટમાં રોયલ્ટીના રાઇટ્સ લિન્ક એનર્જી પાસેથી ૧૫.૫ કરોડ ઓસ્ટ્રેલિયન ડોલરમાં ખરીદવાના કરાર કર્યાં છે. અદાણી ગ્રૂપે ઉક્ત કોલ માઇન સિંગાપોર લિસ્ટેડ લિન્ક એનર્જી પાસેથી ૫૦ કરોડ ઓસ્ટ્રેલિયન ડોલરમાં...
29/08/2014
 
 
રિલા. જીઓને નફો કરતી થતાં ૭-૮ વર્ષ લાગી જશે  
મુકેશ અંબાણી ગ્રુપની કંપની રિલાયન્સ જિયો ઇન્ફોકોમને નફાકારક બનવામાં ૭થી ૮ વર્ષનો સમય લાગશે એમ ગ્લોબલ બ્રોકરેજ કંપની મોર્ગન સ્ટેનલીએ એના રિપોર્ટમાં જણાવ્યું છે.
22/08/2014
 
 
કોર્પોરેટ ક્ષેત્રના નફામાં નવ ક્વાર્ટરનો સૌથી ઊંચો ગ્રોથ  
જૂન ક્વાર્ટરમાં કોર્પોરેટ સેક્ટરનો દમદાર દેખાવ રહ્યો છે. ઇન્ફર્મેશન ટેક્નોલોજી- ફાર્મા સેક્ટરે નિકાસની સાથે નીચા ઉત્પાદન ખર્ચના સહારે નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. ૨૦૦૦ કંપનીઓના નાણાકીય વર્ષ ૨૦૧૫ના જૂન ક્વાર્ટરના પરિણામ જાહેર થયા છે.
22/08/2014
 
 
રૂપિયા બે લાખ કરોડનો બુસ્ટર-ડોઝ  
'ક્લિન ઇન્ડિયા' કે 'સ્વચ્છ ભારત'ના નારા હેઠળ હર કોઈ માટે ટોઇલેટ (શૌચાલય) ઉપલબ્ધ બનાવવાની નરેન્દ્ર મોદીની ઝુંબેશ વેગ પકડે અને તે સાર્થક નીવડે તો અર્થતંત્રને કમસેકમ રૂ. બે લાખ કરોડનો સ્ટીમ્યુલસ ડોઝ મળશે. ટોઇલેટ અને સ્ટીમ્યુલસનો આ અનોખો સંબંધ સમજવા જેવો છે...
21/08/2014
 
 
■   અદાણી લિન્ક પાસેથી રોયલ્ટી રાઇટ ખરીદશે  
 
■   રિલા. જીઓને નફો કરતી થતાં ૭-૮ વર્ષ લાગી જશે  
 
■   કોર્પોરેટ ક્ષેત્રના નફામાં નવ ક્વાર્ટરનો સૌથી ઊંચો ગ્રોથ  
 
■   રૂપિયા બે લાખ કરોડનો બુસ્ટર-ડોઝ  
 
■   છ-બાર માસમાં ૧૦ જેટલી ઇન્ફ્રા. કંપનીઓ IPO લાવશે  
 
■   ડિફેન્સ સેક્ટર ખૂલવાથી પ્રાઇવેટ કંપનીઓને ફાયદો  
 
■   કોર્પોરેટ નફાર્માિજન વધીને ૧૯ % થવા સંભવ : યુટીઆઇ  
 
■   ઓડીએ લોન્ચ કર્યું નવું મોડલ, જાણી લો બધું જ એક ક્લિક પર  
 
■   પોલિસી પહેલાં બેંક નિફ્ટીમાં સક્રિયતા  
 
■   કેટલાંક આયાતકારોને બેન્ક ગેરંટી આપવામાંથી મુક્તિ  
 
■   ઓનલાઈન રિટેલ ક્ષેત્રે સ્પર્ધા વધતાં ગ્રાહકોને ફાયદો  
 
For more news Archive
Most Popular
Opinion Poll

જાપાન સાથે મિત્રતા વધારીને ચીનને પછાડવાની મોદીની ચાણક્યનીતિ યોગ્ય?



Vote | Reset
Results | Previous Results
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com