Oct 23,2014 06:33:54 PM IST

Headlines > Business > Commodity Current

ત્રણ દિવસમાં રૂપિયો ૧૬ પૈસા વધીને ૬૧.૨૭ બંધ  
ડોલર સામે રૂપિયામાં સતત ત્રીજા દિવસે સુધારો જળવાતા ચાર પૈસા વધીને ૬૧.૨૭ બંધ રહ્યો હતો. સુધારાની હેટ્રિકમાં રૂપિયો ૧૬ પૈસા મજબૂત થયો હતો. પાછલા ૬૧.૩૧ બંધ સામે આજે રૂપિયો ૬૧.૧૯ ખૂલ્યો હતો. શેરબજારમાં નરમ ટ્રેન્ડના પગલે નીચામાં...
23/10/2014
 
 
ઓછા વાવેતરના વરતારે NCDEX જીરા વાયદામાં અપર ર્સિકટ  
એનસીડેક્સ જીરા બેન્ચમાર્ક નવેમ્બરથી દૂર ડિલીવરીના ડિસેમ્બર હેજ વાયદામાં આજે ૩ ટકાની ઉપર સર્કીટ લાગી હતી. જાન્યુઆરી વાયદો પણ સર્કીટ નજીક પહોચી ગયો હતો. કોટક કોમોડીટીઝના એનાલીસ્ટ સુધા આચાર્યનું અનુમાન છે...
23/10/2014
 
 
એરંડા બાયર ર્સિકટની હેટ્રિકમાં રૂ. ૨૩૨ વધી રૂ. ૪૬૦૦ની પાર  
રાજ્યના યાર્ડો દિવાળીના તહેવારોના કારણે બંધ થતાની સાથે એરંડાની આવકો ઠપ્પ થઈ જતા વાયદામાં તેજી ગ્રુપના તોફાનના કારણે બે દિવસમાં રૂ.૯૮ના સુધારા સાથે ગઈકાલે રૂ.૪પ૦૦ની સપાટી કુદાવ્યા બાદ આજે સવંત ર૦૭૦ના કામકાજના છેલ્લા દિવસે...
23/10/2014
 
 
રૂપિયામાં આગેકૂચ જારી રહેતાં નજીવો વધી ૬૧.૩૧  
ડોલર સામે રૂપિયામાં બીજા દિવસે પણ આગેકૂચ જારી રહેતા ૪ પૈસાના સુધારે ૬૧.૩૧ના લેવલે બંધ રહ્યો હતો. પાછલા ૬૧.૩૫ના બંધ સામે આજે રૂપિયો ૬૧.૩૦ ખૂલ્યો હતો. એફઆઇઆઇની લેવાલીના સપોર્ટથી રૂપિયો ૬૧.૨૪ ઇન્ટ્રા-ડે હાઇ થયો હતો.
22/10/2014
 
 
■   ત્રણ દિવસમાં રૂપિયો ૧૬ પૈસા વધીને ૬૧.૨૭ બંધ  
 
■   ઓછા વાવેતરના વરતારે NCDEX જીરા વાયદામાં અપર ર્સિકટ  
 
■   એરંડા બાયર ર્સિકટની હેટ્રિકમાં રૂ. ૨૩૨ વધી રૂ. ૪૬૦૦ની પાર  
 
■   રૂપિયામાં આગેકૂચ જારી રહેતાં નજીવો વધી ૬૧.૩૧  
 
■   સિંગતેલમાં સટ્ટાકીય વલણ શાંત બનતાં ડબ્બે લ્લ ૧૦નો ઘટાડો  
 
■   સિંગતેલમાં તેજી અટકી, કપાસિયામાં ઘટાડો, આવક ઘટતાં એરંડામાં સુધારો  
 
■   સ્ટોક સ્પેસિફિક એપ્રોચ રાખી વેપાર કરવો  
 
■   ગેસના ભાવ વધતા કંપનીઓને લાભ નહી  
 
■   DLF હવે નિફ્ટીમાં રહેવા લાયક છે ખરો?  
 
■   સોનું ખરીદવાની તરફેણ કરતી સ્વિસ પાર્લામેન્ટ !  
 
■   એમસીએક્સ ચાંદીઃ ટૂંકાગાળાં માટે નબળાઇ  
 
■   એક કોમોડિટીમાં તેજીના તો બીજીમાં મંદીના સોદા પાડીને જોખમ ઘટાડવાનો સમય  
 
■   ડોલર, ડાઉમાં તેજીના વળતાં પાણી : યેન-સોનામાં સેફ હેવન ડિમાન્ડ  
 
■   ચોખાની નિકાસ ૮ ટકા વધી ૧૧૦ લાખ ટન થવા સંભવ  
 
■   ચાલુ મહિને સિંગતેલનો ડબ્બો રૂ.૧૮૦ અને કપાસિયાનો રૂ.૫૦ મોંઘો થયો  
 
Next >>
For more news Archive
Most Popular
Opinion Poll

કાળીચૌદશની રાત્રે કરાતી તાંત્રિક વિધીઓમાં તમે માનો છો?



Vote | Reset
Results | Previous Results
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com