headlines-06pm-22nd-march-2019/
  • Home
  • Featured
  • [email protected] 06 PM: જામનગર ગ્રામ્ય બેઠક પર BJPનો ઉમેદવાર નક્કી! કોંગ્રેસ RJDના ખોળામાં બેઠી

[email protected] 06 PM: જામનગર ગ્રામ્ય બેઠક પર BJPનો ઉમેદવાર નક્કી! કોંગ્રેસ RJDના ખોળામાં બેઠી

 | 5:56 pm IST

ભગવાન બારડને લઇને આહીર સમાજની ત્રણેક હજાર બહેનોએ વડાપ્રધાન મોદીને પોસ્ટ્કાર્ડ લખી યોગ્ય ન્યાય આપવા વિંનતી કરી છે. પાસના નેતા અલ્પેશ કથીરિયાની મુશ્કેલીઓ ઓછી થવાને બદલે દિવસેને દિવસે વધી રહી છે. હાલ સુરતમાં અલ્પેશ કથીરિયાના ભાઇ વિરુદ્ધ કપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ અને ગાંધી પરિવારના નજીક મનાતા સામ પિત્રોડાના નિવેદનને વડાપ્રધાન મોદીએ શરમજનક ગણાવ્યું અને કહ્યું કે કોંગ્રેસે પાકિસ્તાન નેશનલ ડે મનાવાનું શરૂ કરી દીધું છે. ક્રિકેટર ગૌતમ ગંભીર બીજેપીમાં સામેલ થઈ ગયા છે. નાણા મંત્રી અરૂણ જેટલી અને કાયદા મંત્રી રવિશંકર પ્રસાદની હાજરીમાં ગંભીર બીજેપીમાં જોડાયા છે. સહિતનાં મહત્વનાં સમાચારો વાંચવા માટે આપેલી લિંક્સ પર ક્લિક કરો.

વધુ વાંચવા કરો ક્લિક-1: ગાંધીનગર બેઠક પર અમિત શાહ સામે કોંગ્રેસ ઉભા રાખશે આ કદાવર નેતાને

ગઇ કાલે ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણી માટે પ્રથમ લિસ્ટ જાહેર કરી દીધુ છે. જેમા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડશે અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે. 

વધુ વાંચવા કરો ક્લિક-2: જામનગર ગ્રામ્યની પેટા ચૂંટણીને લઇ કોંગ્રેસ અવઢવમાં, BJPનો ઉમેદવાર ફાઇનલ!

જામનગર ગ્રામ્ય બેઠકની વાત કરીએ તો આ બેઠકમાં રાજ્યસભા-17ની ચૂંટણી સમયે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા રાઘવજી પટેલ સામે જીતનાર વલ્લભભાઈ ધારવીયા રાજીનામું આપીને પુન: ભાજપમાં પ્રવેશ લઈ લીધો છે,

વધુ વાંચવા કરો ક્લિક-3: રાહુલ ગાંધીના ખાસ નેતા BJPમાં જવાની અટકળો પર એક Tweetથી આવ્યો Twist

ઉત્તરપ્રદેશમાં પોતાના મજબૂત જડ જમાવનાર કોંગ્રેસને મોટો ઝાટકો લાગી શકે છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નજીક મનાતા યુવાન નેતા જિતિન પ્રસાદ ભાજપમાં સામેલ થાય તેવી અટકળો વધી ગઇ છે.

વધુ વાંચવા કરો ક્લિક-4: બિહાર મહાગઠબંધનમાં બેઠકોની ફાળવણી, કોંગ્રેસ પરાણે હઠરાગ છોડી RJDના ખોળામાં બેઠી

લોકસભાની ચૂંટણીએને લઈને બિહાર મહાગઠબંધનમાં બેઠકોની ફાળવણી થઈ ગઈ છે. બિહારમાં રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) 20 બેઠકો પરથી ચૂંટણી લડશે, તો કોંગ્રેસને 9 બેઠકો ફાળવવામાં આવી છે. 

વધુ વાંચવા કરો ક્લિક-5: મેહુલ ચોક્સીએ ભારત ના આવવાના ‘સત્તર બ્હાના’ ગણાવી દીધા

પીએનબી સ્કેમના આરોપી મેહુલ ચોકસીએ ભારત પાછા ના આવવાના કેટલાંય બ્હાના બનાવી રહ્યાં છે. કોર્ટને આપવામાં આવેલ એક મેડિકલ રિપોર્ટમાં તેમણે કહ્યું છે કે તેમના મગજમાં લોહી જાડું થઇ જાય છે, 

વધુ વાંચવા કરો ક્લિક-6: રિલીઝ થયું ‘કલંક’નું બીજું સોંગ, સાંભળી તમે પણ કહેશો ‘ફર્સ્ટ ક્લાસ’ છે

બોલિવૂડ ફિલ્મમેકર કરણ જોહરની મલ્ટીસ્ટારર ફિલ્મ ‘કંલક’નું બીજું સોંગ ‘ફર્સ્ટ ક્લાસ’ રિલીઝ થયું છે. થોડા દિવસ પહેલા ફિલ્મનું પહેલું ગીત રિલીઝ થયું હતું જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. 

વધુ વાંચવા કરો ક્લિક-7: ‘દયા બેન’ને શોમાં વાપસી માટે માત્ર 30 દિવસનો સમય, નહીં તો લેવાશે આ નિર્ણય

પોપ્યુલર ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ‘દયા બેન’ એટલે કે દિશા વકાની સપ્ટેમ્બર 2017થી શોમાંથી ગાયબ છે. દિશા વકાની નવેમ્બર 2017માં તેના પહેલા બાળકની માતા બની હતી. 

વધુ વાંચવા કરો ક્લિક-8: ગંભીર પહેલા આ ક્રિકેટર્સ આવી ચુક્યા છે રાજનીતિની પિચ પર, જાણો કેવી રહી તેમની ‘બેટિંગ’

ટીમ ઇન્ડિયાનાં પૂર્વ ઑપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીર ભાજપમાં સામલ થઇ ગયા છે અને તેઓ રાજધાની દિલ્હીથી આગામી લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર બની શકે છે. ગંભીરે કહ્યું કે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં વિઝનથી પ્રભાવિત છે અને પાર્ટીનાં સભ્ય તરીકે દેશની ભલાઈ માટે કામ કરશે. 

વધુ વાંચવા કરો ક્લિક-9: T-Series બન્યું દુનિયાની નંબર વન Youtube Channel, આ કંપનીને આપી ધોબી પછાડ

સંગીત સાથે આપણે ભારતીય લોકોને એક ખાસ પ્રકારનો લગાવ છે. સંગીત આપણા જીવન સાથે વણાયેલુ એક એવુ પાસુ છે જેને નકારી કે અવગણી ન શકાય. જે લોકો સંગીતના શોખિન હશે તે મ્યૂઝિક કંપની T-Seriesથી સારી રીતે પરિચીત હશે.

વધુ વાંચવા કરો ક્લિક-10: હાથની ટચલી આંગળી પરથી જાણો કેવા હોય છે આ લોકો

દુનિયાનો દરેક વ્યક્તિ તેના જીવનમાં જ્યોતિષ શાસ્ત્રને માને છે એવામાં જ્યોતિષ શાસ્ત્રનું દરેક વ્યક્તિના જીવનમાં ખૂબ મહત્વ હોય છે. કહેવાય છે કે જ્યોતિષશાસ્ત્ર મુજબ વ્યક્તિના ભવિષ્યથી જોડાયેલી દરેક જાણકારીઓ જ્યોતિષ શાસ્ત્રમાં રહેલી હોય છે. 

વધુ વાંચવા કરો ક્લિક-11: ‘નાગિન’ ફેમ મોની રોયનો આ હોટ અંદાજ જોઈ તમારા ઉડી જશે હોશ, જુઓ ગ્લેમરસ તસવીરો

ટીવી એક્ટ્રેસ મોની રોય હાલ તેની આગામી ફિલ્મને લઈને ઘણી ચર્ચામાં છે. રિપોર્ટ મુજબ મોની રોયે તાજેતરમાં અભિનેતા નવાજુદ્દીન સિદ્દીકીની સાથે એક ફિલ્મ સાઇન કરી છે. 

વધુ વાંચવા કરો ક્લિક-12: હાથ ધ્રુજવા પાછળ હોય શકે છે આ મોટા કારણો, જાણીને ચોંકી જશો

બહારની ખાણીપીણીની ખરાબ આદતોના કારણે આજકાલ દરેક વ્યક્તિ કોઇને કોઇ સ્વાસ્થ્યને લગતી સમસ્યા રહે છે. તો દરેક બીમારીના શરૂઆતના લક્ષણ હોય છે. જે તરફ આપણે ધ્યાન આપતા નથી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન