બ્રેસ્ટ કેન્સરના કારણ અને લક્ષણો જાણી આ રીતે કરો ઘરેલું ઇલાજ - Sandesh
  • Home
  • Health & Fitness
  • બ્રેસ્ટ કેન્સરના કારણ અને લક્ષણો જાણી આ રીતે કરો ઘરેલું ઇલાજ

બ્રેસ્ટ કેન્સરના કારણ અને લક્ષણો જાણી આ રીતે કરો ઘરેલું ઇલાજ

 | 12:50 pm IST

બદલાતી લાઇફસ્ટાઇલની સાથે-સાથે મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરની સમસ્યા પણ વધી રહી છે. એક સર્વે અનુસાર આજના સમયમાં ઓછામાં ઓછી 73 ટકા મહિલાઓ આ બિમારીનો શિકાર થઇ રહી છે ખાસકરીને આ બિમારીની મહિલાને યોગ્ય જાણકારી ન હોવાના કારણે થાય છે. જેમા મહિલાઓને બ્રેસ્ટ કેન્સરનો ખતરો વધી જાય છે. ખાણીપીણી દ્વારા શરીરમાં કેટલાક કેમિકલ્સ જાય છે. જે બ્રેસ્ટ કેન્સરનો ખતરો પેદા કરી શકે છે. આજે અમે તમને વુમન્સ ડેના દિવસે મહિલાઓમાં વધી રહેલા બ્રેસ્ટ કેન્સરના કારણ, લક્ષણ અને કેટલાક ઘરેલું ઉપાયથી આ બિમારીથી બચી શકે છો.

બ્રેસ્ટ કેન્સરના કારણ
વધતી ઉંમર
સ્થૂળતા
ખરાબ જીવનશૈલી
દારૂનું વધારે સેવન
જેનેટિક પ્રોબ્લેમ
સ્તન કે ખભાની નીચે ગાંઠ
સ્તનમાંથી રસ જેવા પદાર્થ નીકળવા
સ્તનમાં સૂજન
સ્તનના આકારમાં બદલાવ
સ્તન દબાવવા પર દુખાવો
વધી જશે

ઘરેલું ઉપચાર
ગ્રીન ટી
દિવસમાં 3 વખત ગ્રીન ટીનું સેવન કરવાથી શરીરમાં કેન્સર સેલ્સ બનવાની સંભાવના કેટલીક હદ સુધી ઓછી થઇ જાય છે.

હળદર
હળદરનું સેવન શરીરમાં કેન્સર સેલ્સને ખતમ કરે છે. જેનાથી શરીરમાં એકઠી થયેલી ગંદકી પણ બહાર નીકળી જાય છે.

વ્હીટ ગ્રાસ
તેમા રહેલા મિનરલ્સ શરીરમાં રહેલા ઝેરી પદાર્થો બહાર નીકળવાની સાથે બ્રેસ્ટ કેન્સરના ખતરાથી બચાવે છે. તેનું સેવન કરવાથી શરીરમાં લોહીનું યોગ્ય સર્કુલેશન થાય છે અને ઓક્સીદનનો પ્રવાહ પણ યોગ્ય રહે છે. જે બ્રેસ્ટ કેન્સરના ખતરાને શરીરથી દૂર રાખે છે.

કાળીમરી
એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર કાળામરીનું રોજ સેવન કરવાથી બ્રેસ્ટ કેન્સર થવાના ચાન્સીસને ઓછા કરી દે છે.

લસણ
કાચી લસણ કે મધ સાથે લસણનું સેવન કરવાથી મહિલાઓના શરીરને બ્રેસ્ટ કેન્સર સેલ્સ લડવામાં મદદ કરે છે.

કાળી ચા
કાળી ચામાં એપિ ગૈલૌ કેટેચિન ગેલેટ નામનું રસાયણ હોય છે. જે સ્તનમાં ટ્યૂમરની કોશિકાઓ વધવાથી રોકે છે. દિવસમાં 2-3 વખત સેવન બ્રેસ્ટ કેન્સરના ખતરાને દૂર કરી શકે છે.