Video : સ્વાદની સાથે હેલ્થ માટે પણ ઉત્તમ છે આ 5 પ્રકારની ચટણીઓ - Sandesh
NIFTY 10,821.85 +80.75  |  SENSEX 35,689.60 +257.21  |  USD 67.8350 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video : સ્વાદની સાથે હેલ્થ માટે પણ ઉત્તમ છે આ 5 પ્રકારની ચટણીઓ

Video : સ્વાદની સાથે હેલ્થ માટે પણ ઉત્તમ છે આ 5 પ્રકારની ચટણીઓ

 | 5:45 pm IST

વ્યક્તિને ચટણી ખાવી ખુબ જ પસંદ હોય છે. ત્યારે આ એક એવી ચટણી છે જેને ખાતા જ તમારા મોમાં પાણી જશે. તેમજ વ્યક્તિના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક થાય છે. આંબળાની ચટણી ખાવાથી પ્રતિકારક શકિત બરાબર રહે છે. તેમાં રહેલા વિટામિન C દરેક સમસ્યાઓથી દૂર રાખે છે. જોકે તમે સવારના નાસ્તામાં ચટણી જમો છો તો સ્વાદ મળે જ છે, સાથે શરીરમાં થનારી સમસ્યાઓથી પણ છૂટકારો મળે છે. તો આવો જોઇએ આંબળાની ચટણી ખાવાથી ક્યા-ક્યા ફાયદા થાય છે.