આ વસ્તુના ઉપયોગથી ફક્ત 1 અઠવાડિયામાં ઘટશે વજન - Sandesh
NIFTY 10,553.45 -11.85  |  SENSEX 34,386.39 +-40.90  |  USD 66.0400 +0.25
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • આ વસ્તુના ઉપયોગથી ફક્ત 1 અઠવાડિયામાં ઘટશે વજન

આ વસ્તુના ઉપયોગથી ફક્ત 1 અઠવાડિયામાં ઘટશે વજન

 | 8:22 pm IST

આજના સમયમાં વજન ઘટાડવું લગભગ દરેક લોકો માટે એક પડકાર બની ગયો છે. આયુર્વેદમાં પણ વજન ઘટાડવાના ઘણાં નુસ્ખા આપવામાં આવ્યા છે.પરંતુ તે આપણા શરીર પર નિર્ભર કરે છે કે આપણને કયો નુસ્કો શૂટ કરે છે. પરંતુ શુ તમને ખબર છે કે તજ પણ વજન ઘટાડવામાં મદદ કરે છે. તજનો પ્રયોદ કરતાં પહેલા તમને મનમાં આ સવાલ જરૂર થશે કે શુ તે વાસ્તવમાં કામ કરશે? શુ તમે ફેટને પૂર્ણ રીત ઓછુ કરશો? શુ તજ વજન ઘટાડવા માટે યોગ્ય છે? તો આવો જોઇએ તજના ફાયદા..

• તજ તમારા શરીરમાં ફેટ વધવાથી રોકે છે. તજ એક શક્તિશાળી એન્ટી બેક્ટેરિયલ હોવાના કારણે ખરાબ બેક્ટેરિયાથી છૂટકારો આપવામાં મદદ કરે છે.

• તજ કુદરતી પાચન છે. જે ભોજનને પચાવવામાં પણ મદદ કર છે. તેમજ પેટના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે.

• તે ફેટી એસિડને ખતમ કરે છે. તેમજ ઉર્જાનું સ્તર, એકાગ્રતા અને સતર્કતામાં મદદ કરે છે.

• વજન ઓછુ કરવા માટે તજની સાથે મદ અને પાણીનો ઉપયોગ કરી શકો છો. તજ એક ગુણકારી મસાલો માનવામાં આવે છે.

• તજમાં યોગ્ય માત્રામાં મધ મિક્સ કરીને પીવાથી પણ વજનમાં ઘટાડો થાય છે. તેમજ તેનાથી ઘણાં ફાયદા થાય છે.

• વજન ઓછુ કરવા માટે તજના પાઉડરમાં લીંબૂનો રસ અને મધ મિક્સ કરીને સેવન કરવાથી બેગણો ફાયદો મળશે. સાથે જ કોલેસ્ટ્રોલના સ્તરને પણ સંતુલિત રાખે છે.

• નાસ્તો કરવાના એક કલાક પહેલાં એક નાની ચમચીમાં મધ,તજમાં મિક્સ કરીને પીવો. તે સિવાય તમે સલાડ, સૂપ કોફી સહિતમાં પણ તજ પાઉડર ઉમેરીને ખાઇ શકો છો.