તુલસી-દૂધનો ઉકાળો પીવાથી થશે અનેક ફાયદા, જુઓ Video - Sandesh
  • Home
  • Videos
  • તુલસી-દૂધનો ઉકાળો પીવાથી થશે અનેક ફાયદા, જુઓ Video

તુલસી-દૂધનો ઉકાળો પીવાથી થશે અનેક ફાયદા, જુઓ Video

 | 4:47 pm IST

ઘરેલું નુસખાથી ઘણી એવી બિમારીઓ દુર કરી શકાય છે. વર્ષોથી ચાલી આવેલા ઘણાં એવા નુસખા હંમેશા ફાયદાકારક સાબિત થાય છે. આવી ટિપ્સ તુલસીના પાનને લઇને છે. તુલસીથી ઘણી સમસ્યાઓ સહેલાઇથી દુર કરી શકાય છે.

શરદી-ઉધરસ જેવી સમસ્યા હોય તો તુલસીનો ઉકાળો પીવાથી ઘણો લાભ મળે છે. પરંતુ શું તમે જાણો છો કે તુલસીને દૂધ સાથે મિક્સ કરીને પીવાથી ઘણી બિમારીઓ દૂર થાય છે. તો ચાલો જોઇએ તુલસીના પાનને દૂધ સાથે સેવન કરવાથી શું ફાયદા થાય છે.