Heart attack of Bike rider at Morbi in Gujarat
  • Home
  • Videos
  • Featured Videos
  • બાઈક સવારને આવ્યો હાર્ટ એટેક, જુઓ Viral Video

બાઈક સવારને આવ્યો હાર્ટ એટેક, જુઓ Viral Video

 | 4:15 pm IST

મોરબીમાં મોતના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં બાઈક સવારને ચાલુ બાઈકે હાર્ટ એટેક આવતા તે બાઈક પરથી નીચે પટકાયો હતો.

હાર્ટ એટેકને કારણે બાઈક સવારનું ઘટના સ્થળે જ મોત થયુ છે. બાઈક સવારના મોતની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન