Hello! Hall of Fame Awardsમાં રેખા સહિતના સ્ટાર્સે લગાવી આગ, Pics - Sandesh
  • Home
  • Photo Gallery
  • Hello! Hall of Fame Awardsમાં રેખા સહિતના સ્ટાર્સે લગાવી આગ, Pics

Hello! Hall of Fame Awardsમાં રેખા સહિતના સ્ટાર્સે લગાવી આગ, Pics

 | 7:14 pm IST

28 માર્ચની રાત્રે મુંબઈમાં હેલ્લોઃ હોલ ઓફ ફેમ એવોર્ડ્સ યોજાયા હતા જેમાં બિગ બીથી લઇને રેખા સહિતના સ્ટાર્સે રેડ કાર્પેટ પર ઉતર્યા હતા. આ એવોર્ડમાં રેખા કાંજીવરમ સાથે માથામાં ગજરો નાંખીને લોકોની નજરમાં આકર્ષક બની હતી. જ્યારે અમિતાભ મરૂન મોજડીમાં જોવા મળ્યા હતા. આ સિવાય આ એવોર્ડ્સ સમારાહોમાં અનુષ્કા શર્મા, એલ્લી અવરમ, વરૂણ ધવન, ટ્વિંકલ ખન્ના, ડિમ્પલ કાપડિયા, કરણ જોહર, કેટરિના કૈફ, રીતિક રોશન, વરૂણ ધવન, ઉર્વશી રૌતેલા, કનિકા કપૂર, દિશા પટની, શ્રીયા સરન અને મધુ શાહ સહિત અનેક બોલિવૂડ સેલેબ્સ સામેલ થયા હતા.

;