Here before the marriage, girl is allowed to have a adult intercourse
  • Home
  • Featured
  • અહીં લગ્ન પહેલા છોકરીને શારીરિક સંબંધની ખુલ્લી છૂટ, ઉપરથી છોકરો પણ એને ગમતો જ!

અહીં લગ્ન પહેલા છોકરીને શારીરિક સંબંધની ખુલ્લી છૂટ, ઉપરથી છોકરો પણ એને ગમતો જ!

 | 2:47 pm IST

આ સમાજમાં સેક્સને લઇને કોઇ વાત કરવામાં ખચકાતું નતી લગ્નથી પહેલા સેક્સ અંગે સાંભળવામાં પણ અજીબ લાગે છે. પરંતુ આ સમાજથી એક એવી પણ જન જાતિ છે. જ્યાં છોકરીઓ આ મામલામાં સૌભાગ્યાશાળી માનવામાં આવે છે અને વિવાહ પૂર્વ સંબંધ બનાવવા કે તેમના વર પસંદ કરવા માટે સ્વતંત્ર છે.

લગ્નથી પહેલા સેક્સની આઝાદી

બૈગા છોકરીઓ પોતાન પાર્ટનર પસંદ કરે છે. તેમનામાં લગ્ન પેલા સંબંધ બનાવવા પર રોક નથી શારીરિક સંબંઘ બનાવવાની વાત જો માતા-પિતા કે સમાજના લોકોને ખબર પડી જાય તો સામાન્ય સહમતિ બનાવીને બન્નેના લગ્ન કરી દેવામાં આવે છે તેના માટે પંચાયત બેસાડવામાં આવે છે.

બૈગાઓમાં પ્રેમ વિવાહની પરંપરા પણ છે. અહીં છોકરીઓ તેમના માટે જાતે છોકરો પસંદ કરે છે. તે બાદ તે તેમના ઘરના લોકોને તેમજ છોકરાના ઘરના લોકોને પોતાની પસંદ બતાવે છે. જ્યારે છોકરાઓ ઘરના લોકો વાત નથી માનતા તો છોકરી તેમના ઘરે ધરણાં પર બેસી જાય છે. જ્યાં સુધી છોકરાઓના પરિવારના લોકો હા ન કહી દે ત્યાં સુધી ત્યાં બેસી રહે છે. તે બાદ બન્ને પરિવારના લોકો મળીને લગ્ન કરાવે છે.

બેગા સમાજમાં મહિલાઓને વિધવા થવા પર બીજા લગ્ન કરવાનો હક આપવામાં આવે છે. મહિલા પર સૌથી પહેલા તેનો દિયરનો હક હોય છે. જેથી મહિલાઓના લગ્ન દિયર સાથે કરાવવામાં આવે છે. જો મહિલા દિયરથી લગ્ન કરવા નથી માંગતી તો સામાજીક પંચાયત તેને બીજા લગ્ન કરવાની અનુમતિ આપે છે.

આ પણ જુઓ : કોરોનાને લઈ સુરતમાં RSS દ્ગારા કિટ વિતરણ

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન