Here Is 14th February 2020 today Horoscope prediction rashifal Video
  • Home
  • Featured
  • ચંદ્ર શનિનો કેન્દ્ર યોગ અને મહા વદ છઠ્ઠ, જાણી લો કેવો રહેશે આજનો તમારો દિવસ

ચંદ્ર શનિનો કેન્દ્ર યોગ અને મહા વદ છઠ્ઠ, જાણી લો કેવો રહેશે આજનો તમારો દિવસ

 | 7:00 am IST

મેષ રાશિ ધાર્યા કામ આડેના વિઘ્નોને પાર કરીને સફળતાની કેડી પામી શકશો. નાણાભીડ. ગૃહક્લેશ અટકાવી શકશો. વૃષભ રાશિ મનોવેદનાઓના ડંખ હળવા થતાં લાગે. સ્વજનની મદદ ઉપયોગી. ખર્ચનો પ્રસંગ. મિથુન રાશિ લાભના અને સફળતાના સંજોગો દૂર ઠેલાતા લાગે. પરિશ્રમભર્યો દિવસ રહે.

કર્ક રાશિ પ્રયત્નોનાં મીઠાં ફળ ચાખતાં પહેલાં ધીરજની કસોટી થતી લાગે. વિરોધ-વિવાદ શમાવજો. ખર્ચ. સિંહ રાશિ ક્રોધ અને તાવળા નિર્ણયો પર કાબૂ રાખજો. લાભની તક સરી ન જાય તે જોજો. સ્નેહીથી મિલન-મુલાકાત અંગે સાનુકૂળતા. કન્યા રાશિ નાણાકીય ધીરધાર, લેવડદેવડ અંગે સાવધ રહેવું જરૃરી. કૌટુંબિક સમસ્યાનો ઉકેલ. પ્રવાસ ફળે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન