Here is 14th january 2022 know here zodiac sign rashifal video
  • Home
  • Astro
  • મકરસંક્રાંતિએ કેવો રહેશે 12 રાશિના જાતકોનો દિવસ, થશે લાભ કે નુકસાન

મકરસંક્રાંતિએ કેવો રહેશે 12 રાશિના જાતકોનો દિવસ, થશે લાભ કે નુકસાન

 | 6:00 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ.

મેષ

કેટલાક નવા સંબંધો ઉપયોગી બને. ખર્ચા પર કાબૂ જરૂરી, તબિયત સુધરે, ગૃહવિવાદ ટાળવો.

વૃષભ

અંગત મહત્ત્વના પ્રશ્નો ઉકેલાય, ચિંતા હલ થાય, આવકની તક મળે. સ્નેહી સ્વજન, મિત્ર ઉપયોગી.

મિથુન

નાણાભીડ છતાં કામ અટકે નહીં, નોકરી-ધંધામાં અવરોધ બાદ પ્રગતિ, ગૃહવિવાદનો પ્રસંગ આવી શકે.

કર્ક

લાભની આશા ફળે, સારા સંબંધો ઉપયોગી બને, પ્રવાસ મજાનો બને.

સિંહ

તબિયતની કાળજી લેવી, વ્યય ચિંતા દૂર થાય, ગૃહજીવનમાં અશાંતિ દૂર થાય, મિત્રથી મિલન.

કન્યા

આપના વ્યવસાયિક કે અન્ય પ્રશ્નોનો સાનુકૂળ ઉકેલ મળતો લાગે, લાભદાયી સંજોગો, પ્રવાસની તક.

તુલા:

મનની મુરાદ મનમાં રહેશે, સંજોગો સુધરવામાં વિલંબ થાય, ગૃહજીવનના કામ બને, આરોગ્ય સુધરે.

વૃશ્વિક

મિલન મુલાકાત ફળે, ખર્ચ વધે, તબિયત નરમ-ગરમ, મકાન, વાહન કાર્ય થાય.

ધન

આયોજનમાં ધ્યાન આપો, સફળતા. પતિ-પત્ની વચ્ચે સંવાદિતા રહે, આનંદ પ્રસંગ આવે.

મકર

માનસિક આનંદ, કાર્ય સફળતા, ખર્ચ વધે. સંતાન કાર્ય થાય.

કુંભ

નોકરી-ધંધામાં સફળતા, તબિયત સચવાય, મિત્રથી સાવધાની, નાણાભીડ

મીન

મનની ચિંતા વધતી લાગે, વ્યવસાયિક તકલીફ જણાય, મિત્રોથી સાચવવું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો