Here is 18 November Today Horoscope,Concentration of the Moon-Mars special day for these zodiac
  • Home
  • Featured
  • આજે કારતક વદ છઠ્ઠ, જાણો કઇ રાશિના જાતકોનો આજનો દિવસ રહેશે લાભદાયી

આજે કારતક વદ છઠ્ઠ, જાણો કઇ રાશિના જાતકોનો આજનો દિવસ રહેશે લાભદાયી

 | 7:00 am IST

મેષ રાશિ આપના માર્ગ આડેના અવરોધોને પાર કરી શકશો. સફ્ળતા જોઈ શકશો. વૃષભ રાશિ મનનાં ઓરતાંઓને સાકાર કરવા આપને કોઈની મદદ મેળવી શકશો. સ્નેહીથી મિલન. મિથુન રાશિ આવકના દ્વાર ખોલવા આપે વિશેષ જાગૃતિ અને તૈયારી રાખવી પડે. ભાગીદારથી મતભેદ ટાળજો. કર્ક રાશિ આપના મહત્ત્વના કામમાં જણાતી ચિંતાનો હલ મળતો જણાય. પ્રવાસથી સાનુકૂળતા.

સિંહ રાશિ લાભ અને સફ્ળતા માટે આપને ઘણું આયોજન અને અનુભવની મદદની જરૃર લાગે. કન્યા રાશિ આપના કાર્યમાં આગળ વધી શકશો. મહત્ત્વની મુલાકાત સફ્ળ નીવડે. સંતાનસુખ મળે. તુલા રાશિ આપની ધારણા બહારના સંજોગોના કારણે કાર્ય સફ્ળતા ને લાભ વિલંબમાં પડતો લાગે. પ્રવાસ સફ્ળ થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન