Here is 3rd April 2020 today horoscope rashifal video 12 zodiac sign
  • Home
  • Featured
  • શનિ ઉત્તરાષાઢા નક્ષત્રમાં કરશે પ્રવેશ, જાણો 12 રાશિના જાતકો પર કેવી રહેશે અસર

શનિ ઉત્તરાષાઢા નક્ષત્રમાં કરશે પ્રવેશ, જાણો 12 રાશિના જાતકો પર કેવી રહેશે અસર

 | 6:50 am IST

રાશિફળ નું આપના જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે.રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્ર ની ચાલના આધારે પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે…

 

મેષ   

આપના પ્રવાસ-પર્યટન અંગે કોઈ સાનુકૂળ તક સર્જાય. લાભની આશા ઠગારી નીવડે. ચિંતા હટે.

વૃષભ  

લાગણી-સ્વમાન દુભાવાનો પ્રસંગ. આપના ખર્ચ પર કાબૂ રાખજો. સામાજિક કાર્ય થાય.

મિથુન

ધીરજની કસોટી થતી જણાય. સ્નેહી-મિત્રનો સહકાર સાંપડે. આરોગ્ય નરમ બનતું જણાય.

કર્ક   

આપના અગત્યના કામકાજનો ભાર વધતો જણાય. વિઘ્નને પાર કરી શકશો. ગૃહવિવાદ ટાળજો.

સિંહ  

આપની મનની મુરાદ મનમાં રહેતી જણાય. નાણાભીડ વધતી લાગે. પ્રવાસ મજાનો રહે.

કન્યા  

આવક સામે જાવક વધતી જોવા મળે. માનસિક ચિંતા હળવી બને. સ્વજનનો સહકાર મળે.

તુલા   

સામાજિક-વ્યાવસાયિક સમસ્યાનો ઉકેલ મેળવી શકશો. તબિયત સુધરે. પ્રવાસ મજાનો રહે.

વૃશ્વિક   

આવક સામે જાવક વધતી લાગે. ગૃહવિવાદ ઉકેલી શકશો. સ્વાસ્થ્ય સાચવવું.

ધન   

માનસિક તણાવ જણાય. લાભની તક સર્જાય. પ્રવાસ ફ્ળદાયી નીવડે. ખર્ચનો પ્રસંગ.

મકર  

આવક કરતાં જાવક વધતી લાગે. મનોકામના સાકાર થતી લાગે. તબિયત સાચવજો.

કુંભ  

અગત્યનાં કામકાજોને હાથ ધરી શકશો. ચિંતાનો ઉકેલ મળે. આરોગ્ય નરમ જણાય.

મીન  

લાભદાયી તક મળે. ગૃહવિવાદ ટાળજો. પ્રવાસ-પર્યટનની તક મળે. આરોગ્ય સચવાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન