here is today horoscope 15th October 2021 know Rashifal zodiac Sign
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આજે વિજયા દશમી અને શુક્રવાર, આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ લાભદાયી

આજે વિજયા દશમી અને શુક્રવાર, આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ લાભદાયી

 | 6:00 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

મેષ

મનોબળ વધતું લાગે, ચિતા,તણાવ હળવા બને, ધન આગમન કરતાં ગમન વધતાં દેવું જણાય.

વૃષભ

સ્થાનફેર કે પ્રગતિની તક, કાર્ય સફળતા, ગૃહજીવનના પ્રશ્નો હલ થાય, યશ પ્રાપ્તિ.

મિથુન

અગત્યની કામગીરીઓ આગળ વધે ફળદાયી રહે, મિલન-મુલાકાત, આનંદ-પ્રસંગ.

કર્ક

આર્થિક સમસ્યા ઉકેલાય, કૌટુંબિક કાર્ય થાય, તબિયતની કાળજી લેવી પડે.

સિંહ

માનસિક તણાવ અનુભવાય, ગૃહવિવાદ, તબિયત સુધરે, ખર્ચનો પ્રસંગ, પ્રવાસ.

કન્યા

આવક કરતાં જાવક વધવા ન દેશો, નાણાભીડ રહે, શત્રુભય, રોગભય, ચિંતા.

તુલા

સ્નેહીથી મિલન- લાભદાયી તક, પ્રગતિ અંગે શુભ સમાચાર, પ્રવાસ મજાનો બને.

વૃશ્વિક

પ્રતિકૂળતા દૂર થાય, નોકરીનું કામ બને, શત્રુભય દૂર થાય, આરોગ્ય સુધરતું લાગે.

ધન

મહત્ત્વના પ્રશ્નોનો હલ જણાય, નવીન પ્રગતિકારક તક સર્જાય, પ્રવાસ, મુલાકાત ફળે.

મકર

વ્યથા વિષાદ દૂર થાય, આરોગ્ય ચિંતા ઉકેલાય, નાણાકીય કાર્ય થાય, વિવાદનોે હલ મળે.

કુંભ

મનની મુરાદ બર લાવવા વધુ પ્રયત્નો જરૃરી, મહત્ત્વની મદદ, સહકાર, ગૃહજીવનમાં સંવાદિતા.

મીન

ખર્ચનો પ્રસંગ, આરોગ્ય સાચવવું, પ્રતિકૂળતામાંથી માર્ગ મળે, શત્રુચિંતા દૂર થાય.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો