here is today horoscope 23rd September 2021 know Rashifal zodiac Sign
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આજે સંકટ ચતુર્થી અને શુક્રવાર, આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે વિશેષ ફળદાયી

આજે સંકટ ચતુર્થી અને શુક્રવાર, આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે વિશેષ ફળદાયી

 | 6:00 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

મેષ

કાર્ય ક્ષેત્રે પ્રગતિ, સુખદ કામગીરી થાય, સંપત્તિના કામ થાય, યશસ્વી થવાય.

વૃષભ

ચિંતા, ઉદ્વેગ દૂર થાય, ભાગ્યની મદદ આવે, પ્રવાસ સફળ બને.

મિથુન

આપની તબિયત સાચવવી પડે, દુઃખભય અનુભવાય, નાણાભીડ રહે.

કર્ક

મહત્ત્વના કામ થાય, ગૃહજીવનમાં ધાર્યું થાય નહીં, વિવાદ ટાળવા.

સિંહ

આપની આર્થિક બાબતો પર ધ્યાન આપજો, સમસ્યાનો ઉપાય મળે.

કન્યા

મનની મુરાદ બર આવતી લાગે, સંતાનથી સુખ લાભદાયી તક મળે.

તુલા

આપની સંપત્તિ-વાહનની બાબત માટે સાનુકૂળતા, નોકરીમાં ધંધામાં પ્રગતિ.

વૃશ્વિક

મહત્ત્વની વ્યક્તિની મદદ મળે, સ્નેહીથી સંવાદિતા, ભાઇ બહેનથી સહકાર યાત્રા.

ધન

આર્થિક લાભ, કૌટુંબિક સુખ સંવાદિતા, પ્રતિકૂળતા દૂર થાય, પ્રવાસ થાય.

મકર

મૂંઝવણોનો ઉકેલ જણાય, ગૃહજીવનમાં પ્રસન્નતા, કાર્ય સફળતા.

કુંભ

આ સમયમાં ખર્ચા-વ્યયનો પ્રસંગ વધતો જણાય, તબિયતની કાળજી જરૃરી, સ્નેહીથી મિલન.

મીન

આપની આર્થિક સમસ્યાનો હલ મળે, લાભની તક, યશ મળે, સ્નેહીનો સહકાર, પ્રવાસ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો