here is today horoscope 26th november 2021 know Rashifal zodiac Sign
  • Home
  • Featured
  • કારતક વદ સાતમ અને શુક્રવાર, આ 4 રાશિના જાતકોનો દિવસ રહેશે વિશેષ ફળદાયી

કારતક વદ સાતમ અને શુક્રવાર, આ 4 રાશિના જાતકોનો દિવસ રહેશે વિશેષ ફળદાયી

 | 6:00 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

મેષ  

આર્થિક સમસ્યાનો હલ મળે, કૌટુંબિક સહકાર, તબિયત સુધરે.

વૃષભ  

સાનુકૂળ તક મળે, મહત્ત્વના કાર્યમાં સફળતાની આશા વધે.

મિથુન  

આરોગ્ય સાચવવું, અકસ્માત કે વ્યયના સંજોગ, ર્ધાિમક ખર્ચ વધે.

કર્ક  

મનની મુરાદ બર આવતી લાગે, સ્નેહીથી સહકાર, લાભની તક.

સિંહ  

આપના પ્રયત્નો સફળ બની શકે, મહેનત વધુ જરૃરી, કાર્યબોજ રહે, તણાવ રહે.

કન્યા  

પ્રયાસ પર્યટનનું આયોજન થાય, મિલન-મુલાકાત, સંજોગો સુધરશે.

તુલા  

વિઘ્ન બાદ સફળતાની આશા છે. નાણાભીડનો ઉકેલ, તબિયત સાચવવી.

વૃશ્વિક  

આવક વધારવાના પ્રયત્નો ફળે, ગૃહજીવનમાં મનદુઃખ, પ્રવાસમાં વિલંબ.

ધન  

કેટલાક પ્રતિકૂળ સંજોગો ચિંતા રખાવે, વ્યયનો પ્રસંગ, શત્રુભયથી સાચવવું.

મકર  

સાનુકૂળ સંજોગ સર્જાય, પ્રિયજનથી મિલન, સુમેળ થાય, પ્રવાસ મજાનો બને.

કુંભ  

સંપત્તિ- વાહન અંગેના કામકાજ થઈ શકે, કાર્ય ફળ માટે ચિંતા દૂર થાય.

મીન  

ભાઈ-મિત્ર સ્વજનથી સહકાર મળે, મુસાફરી સફળ થાય, નવીન કાર્ય રચના.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો