Here is Today Horoscope 3rd July 2020 know zodiac sign prediction
  • Home
  • Featured
  • અષાઢ સુદ તેરસ અને શુક્રવાર, 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ

અષાઢ સુદ તેરસ અને શુક્રવાર, 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ

 | 6:50 am IST

રાશિફળનું આપના જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે…

મેષ : પારિવારિક સમસ્યાઓનું નિરાકરણ આવે. નાણાકિય મુંઝવણ અનુભવશો..વાહન ચલાવતી વખતે સતર્ક રહેવુ

વૃષભ : દાંપત્યજીવન સુખમય રહે, લગ્નના પ્રશ્નોનું નિરાકરણ આવે, આજનો દિવસ શુભ ફળદાયી રહે

મિથુન : શત્રુઓ આજે મિત્ર બની શકે છે મિત્રો વચ્ચેના પ્રેમની વૃદ્ધિ થાય આજે પાચનક્રિયામાં તકલીફ રહે

કર્ક : અભ્યાસમાં વધારે પરિશ્રમ કરવો પડે પ્રેમ સંબંધમાં ખેચતાણ રહે આકસ્મિક લાભની શકયતા રહે

સિંહ :નવા વાહનોની ખરીદી આજે ન કરવી કોઇની સાથે આજે વાદવિવાદ ન કરવો નોકરી ધંધામાં સારા સંજાગોનું નિર્માણ થાય

કન્યા : ભાઇઓનો સહકાર મળે આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાયતમારી શક્તિઓનો દુરુપયોગ ન કરવો

તુલા : અપશબ્દો આજે ઉપયોગ આજે આપને મુશ્કેલીમાં મુકશે નાના પ્રવાસનું આયોજન આજે થઇ શકે છે આજનો દિવસ એકંદરે આપના માટે શુભ રહે

વૃશ્ચિક : આપનું સ્વાસ્થ્ય આજે સારુ રહે ગર્ભિત ભયમાંથી મુક્તિ મળે આજનો દિવસ સારો રહે

ધન : ખોટા ખર્ચમાં વધારો થાય કોર્ટ કચેરીના પ્રશ્નોમાં વધારો થાય મિત્રોના સહકારથી ફાયદો થાય

મકર : પુણ્યકારી કાર્ય આજે થઇ શકે નાણાકિય પ્રશ્નોનું નિરાકરણ આવશે સામાજીક કાર્યોમાં પ્રસિદ્ધિ પ્રાપ્ત થાય

કુંભ : ઉપરી અધિકારીઓથી લાભ થાય વ્યવસાયમાં પ્રગતિ થતી જણાય માનસિક ચિંતાઓ હળવી થાય

મીન : સાહસમાં વૃદ્ધિ થાય સમયનો દુરુપયોગ ન કરવો વ્યવહારમાં સક્રિયતા આપને પ્રગતિ કરાવે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન