Here today horoscope 15th October 2020 know Zodiac Sign
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અધિક આસો વદ અમાસ અને શુક્રવાર, જાણો આ રાશિના જાતકોનો આજનો દિવસ રહેશે વિશેષ ફળદાયી

અધિક આસો વદ અમાસ અને શુક્રવાર, જાણો આ રાશિના જાતકોનો આજનો દિવસ રહેશે વિશેષ ફળદાયી

 | 6:25 am IST
  • Share

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

મેષ

માનસિક તણાવથી બહાર આવવા નવા કામકાજોને આગળ વધારી શકો જે ભાવિ માટે લાભકર્તા બની શકે.

વૃષભ

કૌટુંબિક પ્રશ્નો હલ થાય. ખર્ચ ન વધે તે જોજો. તબિયતની કાળજી લેજો. પ્રવાસ ફળે.

મિથુન

મહત્ત્વની બાબતો અને વિવાદોને ઉકેલવાનો માર્ગ મળે. તણાવની મુક્તિ મળે. લાભની તક આવે. પ્રવાસમાં વિલંબ.

કર્ક

આરોગ્યની કાળજી લેવી પડે. નવીન કાર્યરચના અંગે પ્રગતિ. ચિંતાનો ઉકેલ મળે.

સિંહ

પ્રતિકૂળતા દૂર થાય. શત્રુ-રોગભય મુક્તિ. નાણાભીડ જણાય. મિલન-મુલાકાત.

કન્યા

વ્યાવસાયિક કામકાજોમાં પ્રગતિ થાય. અલબત્ત કાર્યભાર વધતાં મન તણાવગ્રસ્ત બને. સ્નેહીથી મિલન.

તુલા

મકાન, સંપત્તિ બાબત સમય સુધરે. આરોગ્ય ચિંતા. કૌટુંબિક સમસ્યા રહે.

વૃશ્વિક

માનસિક રાહત. નવીન યોજના અંગે સાનુકૂળ તક. મિત્ર ઉપયોગી બને. ગૃહકાર્ય થાય.

ધન :

અર્થવ્યય. તબિયત ચિંતા. શત્રુભય. સંતાન ચિંતા અને નિરાશા જણાય.

મકર

પ્રવાસ-પર્યટન, મિલન-મુલાકાત અને વ્યાવસાયિક અંગે શુભ સંકેત મળે. નાણાભીડ જણાય.

કુંભ

મનની નિરાશા. લાભ અટકે અને મિલન-મુલાકાત અંગે વિઘ્ન જણાય.

મીન

સામાજિક કાર્ય થાય. ધંધા-નોકરીમાં સામાન્ય સંજોગ. કુટુંબીજનની મદદ. પ્રવાસ મજાનો બને.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન