પશ્ચિમ બંગાળ: પેરાગ્લાઇડિંગ દરમિયાન તાર તૂટ્યો, પાયલટનું મોત Video - Sandesh
  • Home
  • Videos
  • પશ્ચિમ બંગાળ: પેરાગ્લાઇડિંગ દરમિયાન તાર તૂટ્યો, પાયલટનું મોત Video

પશ્ચિમ બંગાળ: પેરાગ્લાઇડિંગ દરમિયાન તાર તૂટ્યો, પાયલટનું મોત Video

 | 8:46 pm IST

પશ્ચિમ બંગાળના કાલિમ્પોંગથી એડવેન્ચર સ્પોર્ટસ લવર્સ માટે એક માઠા સમાચાર આવ્યા છે. ખરેખર, અહિંયા પૈરાગ્લાઇડિંગ દરમિયાન થયેલ દુર્ઘટનામાં પાયલટનું મોત થઇ ગયુ છે, જ્યારે પૈરાગ્લાઇડિંગનો આનંદ લઇ રહેલ પર્યટક ઇજાગ્રસ્ત થઇ ગયો છે. આ દુર્ઘટના ગત રવિવારના રોજ પૈરાગ્લાઇડિંગના સમયે ગ્લાઇડર વિમાન ખરાબ થવાના કારણે વાયર તૂટી જવાના કારણે બની હતી.