highest grossing actor-director pairs, one pair earned 2520 crores
  • Home
  • Photo Gallery
  • PHOTOS: આટલા હીરો-ડાયરેક્ટરની જોડીએ કમાણીમાં ભુક્કા બોલાવ્યા, એકે કરી 2520 કરોડની કમાણી

PHOTOS: આટલા હીરો-ડાયરેક્ટરની જોડીએ કમાણીમાં ભુક્કા બોલાવ્યા, એકે કરી 2520 કરોડની કમાણી

 | 4:26 pm IST

બોલિવૂડ અને સાઉથ  ફિલ્મ જગતમાં કેટલાય એવા મોટા મોટા અભિનેતા છે કે જેની ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધૂમ  મચાવી હોય. તો સામે એવા ફિલ્મ નિર્માતા કે ડાયરેક્ટર પણ છે કે જેણે બનાવેલી ફિલ્મોએ કમાણીના મામલે રેકોર્ડો કરી નાખ્યા હોય. તો અહીં જાણો એવા અભિનેતા અને ડાયરેક્ટરની જોડીઓ વિશે કે જે જ્યારે જ્યારે સાથે આવ્યા હોય ત્યારે એક નવો જ ઈતિહાસ રચી દીધો હોય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન